ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી અને તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરે આઠમાંથી છ બેઠક પર ભાજપની જીત ને લઈને મહત્વપૂર્ણ નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું.અલ્પેશ ઠાકોર મહત્વની વાતચીત કરતા જણાવ્યું કે,આ વખતે ચૂંટણી ના બે પ્રકારના માણસો લતાને મતદારોને રીઝવવા માટે પણ ખૂબ અઘરા હતા.
અને ચૂંટણી સારી રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે.અલ્પેશ ઠાકોરે ભાજપની જીત ને લઈને વધારે કહ્યું કે, આ વખતે ખૂબ જ સારું ભાજપ માટે સારું પરિણામ રહશે અને એવું હું ચોક્કસ કહીશ કે,6 સીટ અત્યારે ચોખ્ખી ભાજપ માટે જીતની દેખાય છે ને હું એવી અપેક્ષા પણ કરું છું.
કે આઠે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતશે.તેમણે એમ પણ કહ્યું કે આ બધી કોંગ્રેસ પાર્ટી પાસે હતી અને તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો છે.
અલ્પેશ ઠાકોરના નિવેદનથી કોંગ્રેસ માટે સારા સમાચાર નથી. વિધાનસભામાં ભાજપની જીતનો લઈને આપ્યા સમાચાર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment