નોટબંધી ને લઈને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું કે…

Published on: 4:34 pm, Sun, 8 November 20

દેશમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા નોટ બંધી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત કોંગ્રેસે ના અધ્યક્ષ અમિત ચાવડાએ આ નિર્ણયને તઘલખી ગણાવીને રોષ ઠાલવ્યો હતો.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મંદીને લઇને આક્ષેપ લગાવતા કહ્યું કે નોટ બંધી વખતે જનતાને વિશ્વાસ આપ્યો હતો તેને વિશ્વાસઘાત થયો હતો.જે વાયદાઓ આપ્યા હતા તેમાંથી એક પણ પૂરો થયો નથી.

અને કાળું નાણું નાબૂદ ન થયું પણ તેને કૌભાંડ રીતે સાચવવામાં આવ્યુ. નોટબંધી કાળું નાણું સફેદ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ કર્યા હતા.નોટ બંધી ને લઈને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે નોટ બંધી ને કોભાંડ કર્યું હતું અને તેમણે વધારેમાં કહ્યું.

કે કાળા નાણાને સફેદ નાણું કરવાનો પણ મોટો આક્ષેપ કર્યો હતો. નોટ બંધી ના નિર્ણયને લઈને કેન્દ્રની મોદી સરકાર ઉપર કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો કર્યા હતા.

નોટબંધી ના કારણો દેશની જનતાને જે પ્રોબ્લેમ ઉઠાવો પડ્યો છે તે ઉપર અમિત ચાવડાએ આપ્યું મહત્વનું નિવેદન.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!