સમગ્ર દેશમાં કોરોના ની કહેર વચ્ચે ખેડૂત તરફથી કરેલું ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આજે ખેડૂત આંદોલન નો 11મો દિવસ છે. અને ખેડૂતોએ આઠ તારીખના રોજ ભારત બંધનું એલાન પણ રાખ્યું છે. એવામાં ગુજરાતમાંથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવા અમિત ચાવડા એ ખેડૂત આંદોલન ઉપર આપ્યું મોટું નિવેદન. તેમણે કહ્યું કે દિલ્હીમાં ચાલતા આંદોલનમાં ગુજરાત તરફથી હું જોડાઇશ.
ગુજરાતમાંથી કોંગ્રેસના કિસાન કાર્ય કરો દિલ્હી જશે અને આંદોલનમાં જોડાશે.એવામાં શનિવારે યોજાયેલી બેઠકમાં નરેન્દ્રસિંહ તોમર કહ્યું કે, ખેડૂતો સાથે 9 ડિસેમ્બરના રોજ ખેડૂતો સાથે એક બેઠક કરવામાં આવશે. તમને ખેડૂતોને નિવેદન કરતા કહ્યું કે ખેડૂત આંદોલનમાં સામેલ બાળકો અને વડીલો ઘરે જાય.
તેમણે કહ્યું કે એમએસપીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. અને મોદી સરકાર ખેડૂત સાથે છે તેમ કહ્યું.આ બેઠક બાદ ખેડૂતોએ કહ્યું કે સરકારે હા કે ના નો જવાબ આપે. તેમને કહ્યું કે આ કોઈપણ પ્રકારનું ખેડૂતોને હિતના નથી.
તો તેના પર સંશોધન શા માટે? અને નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે એમએસપી પર કોઈ પણ પ્રકારનો ખતરો નથી. ખેડૂતે કહ્યું કે એમએસપી સમગ્ર દેશમાં ઈચ્છીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment