હેલ્મેટ ને લઈને રાજ્યના આ શહેર માં લાગશે નવો નિયમ,હવે થી…

190

કોલકાતા માં હેલ્મેટ ને લઈને એક નવો નિયમ લાગુ થવા જઇ રહ્યો છે.પોલીસે હેલ્મેટ નહિ તો પેટ્રોલ નહિ નો એક નવો નિયમ બનવા જઈ રહી છે.આ નિયમ મુજબ હેલ્મેટ ન પહેરનારા ને પેટ્રોલ પંપ પર રોકવામાં આવશે.આ નિયમ 8 ડિસેમ્બર થી 60 દિવસ સુધી ચાલુ રહશે.કોલકાતા પોલીસ કમિશનર આદેશ જાહેર કરતા જણાવ્યું કે,અનેક વખત બાઈક સવારો હેલ્મેટ વગર મુસાફરી કરતા જોવા મળ્યા છે.

આ આદેશ માં જણાવવામાં આવ્યું છે કે,હેલ્મેટ વગર વાહન ચલાવવાથી અકસ્માતની શંકા દેખાય રહી છે.આ આદેશ ની મદદથી વાહન ચાલક હેલ્મેટ નો ઉપયોગ વાહન ચલાવતી વખતે કરવા લાગે.મહત્વની વાત એ છે કે વાહન ની પાછળ બેઠેલા વ્યક્તિ એ પણ જો હેલ્મેટ નહિ પહેર્યુ હોય.

તો પણ પેટ્રોલ નહિ આપવામાં આવે.જુલાઈ 2016 માં મુખ્યમંત્રી મમતા બેનર્જી ની નારાજગી પછી કોલકાતા પોલીસે હેલ્મેટ નહિ તો પેટ્રોલ નહિ એવો નિયમ લાગુ પાડ્યો હતો.

જો હેલ્મેટ નહિ પહેરોતો કોલકાતામાં ગાડીમાં તને પેટ્રોલ પુરાવી શકે ખુબ જ મહત્વનો નિયમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!