કોરોનાના સતત વધતા કેસ અને મોતનો આંકડા ના કારણે કોરોના ની કહેર સામાન્ય માણસોમાં જોવા મળી રહે છે. કોરોના ની સ્થિતિ લોકોના હાથમાંથી સરકતી જોવા મળી રહે છે. કોરોના નું સંક્રમણ અટકાવવા શહેર કે ગામડાઓમાં લોકો આંશિક લોકડાઉન સ્વયંભૂ પાછું ફેરવી રહ્યા છે. આવું કંઈક તંત્ર માની રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
તંત્ર ફરી એક વખત કડક કામ લેવાનું ચાલુ કરી દીધું છે.અમદાવાદ શહેરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.અમદાવાદ શહેરમાં બધી જ દુકાનો 10 વાગ્યા પછી બંધ થઈ જાય તેવું ફરમાન ફરી થઈ ચૂકયું છે. કોરોના નું સંક્રમણ વધતા પોલીસની કડક કાર્યવાહી સામે આવી રહી છે.
પોલીસ દ્વારા દરેક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને લોકોને જાગૃત કરવા પોલીસવાળા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જે જગ્યાએ નિયમોનું પાલન ન થતું હોય ત્યાં પોલીસ દંડાત્મક કાર્યવાહી પણ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment