આ ટેણીયાએ ક્યુટ રિએક્શન આપીને એવું જોરદાર ગીત ગાયું કે… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

Published on: 1:01 pm, Mon, 1 January 24

સોશિયલ મીડિયાની દુનિયા પર તમે ઘણા અવારનવાર રમુજી વિડીયો જોતા જ હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ટેણીયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

બાળક પોતાના એક અલગ અંદાજમાં એવું જોરદાર ગીત ગાય છે કે સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશું. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટેણીયો બોલીવુડ નું ગીત ગાય રહ્યો છે. આ ટેણીયો એક અનોખા અંદાજમાં ગીત ગાતો નજરે પડી રહ્યો છે.

બાળકની ગીત ગાવાની અનોખી સ્ટાઇલ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ ટેડીયો “તુમ મેરી જાન, તુજે જાને ના દુંગા” ગીત ગાતો નજરે પડી રહ્યો છે. ગીત ગાતી વખતે તેના ચહેરાના હાવ ભાવ જોઈને સૌ કોઈ લોકો હસવા લાગ્યા છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વિડીયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ ટેણીયાએ ક્યુટ રિએક્શન આપીને એવું જોરદાર ગીત ગાયું કે… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*