આ સમજદાર દીકરીએ પોતાના પરિવાર ને આર્થિક સંકટ માંથી લાવવું હતું બહાર,એક યુવકે આ દીકરીની એવી મદદ કરી કે…

ઘણાખરા એવા લોકો હોય છે જેઓ મહેનત કરીને પોતાના પરિવારને આર્થિક સંકટમાંથી બહાર લાવતા હોય છે. આજે અમે તમને એવી સમજદાર દિકરી વિશે જણાવીશું જેને પોતાની નાની બહેન ને ભણાવી ગણાવીને મોટી કરવી હતી.આ દીકરીને એની મદદની જરૂર હતી કે જેનાથી તે રોજગાર પોતાનો ઉત્પન્ન કરી શકે.

અચાનક એક યુવકે આ દીકરી ની મદદ કરી અને દીકરી નું આખું જીવન જ બદલાઈ ગયું. આ દીકરી પોતાના માતા-પિતા અને નાની બહેન સાથે દિલ્હીના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહે છે.

આ દીકરીના માતા-પિતા ખેતરમાં મજૂરી કામ કરે છે અને તેનું પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દીકરી ને પોતાના પરિવારને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે કંઈક કરવું હતું પણ તેને મદદની ખૂબ જ જરૂર હતી.

પરિસ્થિતિ સારી ન હોવાથી દીકરીએ પોતાનું ભણવાનું છોડ્યું હતું એના પછી પરિવાર નો સહારો બનવા માટે ગીતા સિલાઈ કામ પણ શીખી હતી. પરિવાર ઘણા સમયથી ગીતા ને મશીન લાવી આપવા માટે ભેગા પૈસા કરી રહ્યો હતો પણ તે લોકો પોતે પૈસા ભેગા કરી શકતા ન હતા.

એક યુવકને આ દીકરી વિશે ખબર પડી તો તેની મદદ કરવા માટે તે સીધો તેના ઘરે પહોંચ્યો. પૈસા આપવાની જગ્યાએ ગીતાને સિલાઈ મશીન લઇ આપ્યું જેનાથી તે આખું જીવન પોતાના પરિવાર માટે કમાણી કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*