કિશન ભરવાડ ના મૃત્યુ નો હાલમાં બે મહિના જેટલો સમય થઇ રહ્યો છે. કિશન ના પરિવારમાંથી કિશન ની છેલ્લી ઇચ્છા વિશે આપણને જાણવા મળ્યું છે. કિશન ભરવાડ ના મૃત્યુ બાદ તેના પરિવારના કોઈ સભ્યએ તેની છેલ્લી ઇચ્છા વિશે જણાવ્યું છે. કિશન ભરવાડ નું હવે મૃત્યુ થઈ ગયું છે ત્યારે તેની અંતિમ ઇચ્છા પુરી થશે.
કિશન ભરવાડ એ તેમની દીકરીને સારું શિક્ષણ આપીને ડોક્ટર બનાવવા માટે ઈચ્છતા હતા. કિશન ભરવાડ ની દીકરી ના જન્મ ના માત્ર વીસ દિવસ થયા હતા અને કિશન નો જીવ લઇ લેવામાં આવ્યો હતો. બધા જ લોકો દુઃખી થઈ ગયા છે અને આજે કિશન ને યાદ કરીને તેમના પરિવારના લોકો રડી પડતા હતા.
કિશન ના મૃત્યુ પછી તેમની દીકરીને સારો અભ્યાસ કરાવી ને ડોક્ટર બનાવવાની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી.હાલમાં કિશન ભરવાડ ના પરિવારની મદદ કરવા માટે અને તેમની 2 મહિના ની દીકરી નું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે વિજયભાઈ માલાભાઈ ભરવાડ સામે આવ્યા હતા.
જે સમય કિશન ભરવાડ નું મૃત્યુ થયું તે સમયથી તેમના પરિવારના લોકોની મદદ કરવા માટે પહોંચી ગયા હતા અને દુઃખના ભાગીદાર બન્યા હતા.વિજય ભાઈ ભરવાડ કિશન ભરવાડ ની નાનકડી દીકરીના લગ્ન થાય ત્યાં સુધીની બધી જવાબદારીઓ નિભાવવાની કહ્યું હતું. વિજયભાઈ ભરવાડના કામને જોઇને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિજયભાઈ માલાભાઈ ભરવાડ ના વખાણ કર્યા હતા.
હાલમાં વિજયભાઈ સુરત શહેરમાં રહે છે. વિજયભાઈ સુરત શહેરના આજુબાજુના ગામમાં જઈને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે, આથી વિજયભાઈ માલાભાઈ ભરવાડ ને બધા જ લોકો દાનવીર તરીકે ઓળખે છે.તેથી હાલમાં વિજયભાઈએ કિશન ભરવાડ ના પરિવાર ના લોકો ની મદદ કરવા માટે તેમની વ્હારે આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment