ગોલ્ડન મેન..! આ વ્યક્તિ હાથમાં અને ગળામાં એટલું સોનું પહેરે છે કે… એટલું તો નીતા અંબાણી પણ નહીં પહેરતી હોય… એક વખત જરૂર જોજો વિડીયો…

Golden man, viral video: આજકાલ સોશિયલ મીડિયા(Social media) ઉપર અવારનવાર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા હશો જે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. આવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમને નવાઈ લાગશે. સોશિયલ મીડિયા ઉપર તમે ઘણા બધા સોનુ(Golden man viral video) પહેરવાના લોકોના શોખ જોયા હશે. દુનિયામાં ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે ઘણા અમીર અને પૈસાવાળા હોય છે.

ઘણા લોકો તેમનું જીવન સાદાયથી પણ જીવતા હોય છે, આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જે ઘરની બહાર નીકળે છે ત્યારે એટલું બધું સોનું પહેરીને નીકળે છે કે તે જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દિગ્ગજ ગાયક અને મ્યુઝિક કમ્પોઝર બપ્પી લહેરી સિંગિંગની સાથે પોતાની અલગ સ્ટાઇલ માટે પણ પ્રખ્યાત હતા.

તેઓ હંમેશા સોનાથી લદાયેલા રહેતા હતા, આ વાત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી. આજે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવીશું જે બપ્પી લહેરીને સોનુ પહેરવાની બાબતમાં ટક્કર આપે છે. દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે જે પોતાના વિચિત્ર શોખ માટે ચર્ચામાં રહે છે.

આ વ્યક્તિ પણ વિચિત્ર શોખને કારણે દુનિયાભરમાં ચર્ચામાં છે, દુનિયામાં અન્ય દેશોમાં સોનું સૌથી વધુ મળતું હોય પરંતુ ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી થાય છે. ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધુ સોનાની ખરીદી થતી હોય છે, સોનુ એ લગભગ દરેક ભારતીય ના ઘરે હોય છે.

દરેક ભારતીય ના ઘરમાં ચારથી પાંચ તોલા સોનું હોય છે અને ભારતમાં રહેતા લોકોમાં સોનાની ખરીદીનો શોખ પણ વધારે છે. ત્યારે ઘણા લોકો તો અઢળક સોનું પહેરીને નીકળે છે જેના કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેણે એટલું સોનું પહેર્યું છે કે તસવીરો જોઈને તમે પણ ચોકી જશો.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈને સોનુ પહેરવાનો જબરો શોખ છે, ખરેખર આ ભાઈએ સો તોલા થી પણ વધારે સોનું પહેર્યું હશે. તેમણે હાથની આંગળીથી લઈને કાંડા પર તેમજ ગળામાં સોનાનો ચેન અને વીંટીઓ પહેરી છે. આ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રાજકીય નેતા અને ઉદ્યોગપતિ છે, આ ભાઈ બીજું કોઈ નહીં પરંતુ તેલંગણામાં રાષ્ટ્ર સમિતિ પાર્ટીના નેતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*