ગુસ્સામાં ભરાયેલો આખલો એક વ્યક્તિની પાછળ દોડ્યો, પછી તો આખલાએ તે વ્યક્તિની એવી હાલત કરી કે… વીડિયો જોઈને ટાંટિયા ધ્રૂજવા લાગશે…

Bull Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ત્યારે હાલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે આખલાઓના ઘણા અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. આખલાઓના(Bull Viral video) પ્રહારના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હશે.

ત્યારે હાલમાં આખલાઓના પ્રહારનો એક હૃદયદ્રાવક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુસ્સામાં ભરાયેલો એક આખલો દોડી રહેલા યુવકને ખૂંદી નાખે છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગુસ્સામાં ભરાયેલો એક આખલો એક વ્યક્તિની પાછળ દોડતો નજરે પડી રહ્યો છે. ત્યારે આખલો તે વ્યક્તિની ખૂબ જ નજીક આવી જાય છે અને તેને ઉછાળીને જમીન પર પછાડે છે. ત્યારબાદ જમીન પર પડેલા વ્યક્તિને આખલો ખુંદવા લાગે છે.

આ વ્યક્તિને બચાવવા માટે ત્યાં હાજર અન્ય ફોરવીલ ચાલકો ત્યાં ફોરવીલ લઈને પહોંચી જાય છે. ત્યારબાદ આખલાના પ્રહારોનો ભોગ બનેલો વ્યક્તિ ફોરવીલની ઉપર ચડી જાય છે. આ રીતે તે વ્યક્તિનો જીવ બચ્યો હતો જો ફોરવીલ ચાલક જરાક પણ મોડા પહોંચ્યા હોત તો તે વ્યક્તિનો જીવ જતો રહ્યો હોત.

 

View this post on Instagram

 

A post shared by Earth Reels (@earth.reel)

આ હૃદયદ્રાવક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર earth.reel નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ જોયો છે ઉપરાંત લોકો વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*