મિત્રો દુનિયાના તમે ઘણા એવા અમીર લોકો જોયા હશે, જેવો ખૂબ જ સાદાએ ભર્યું જીવન જીવતા હોય છે. જ્યારે ઘણા એવા લોકો પણ હોય છે તેઓ ખૂબ જ અમીર હોય છે અને પોતાનો શોખ પૂરો કરવા પાણીની જેમ પૈસા વાપરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ.
જે વ્યક્તિ જ્યારે પોતાના ઘરની બહાર નીકળે ત્યારે તેમને જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠે છે. મિત્રો આ વ્યક્તિ ઘરની બહાર નીકળતા પહેલા ખૂબ જ સોનું પહેરે છે. આ વ્યક્તિને દરેક લોકો ગોલ્ડન મેન તરીકે ઓળખે છે. આ વ્યક્તિ એટલું સોનું પહેરે છે કે મુકેશ અંબાણી પણ એટલું બધું સોનું નહીં પહેરતા હોય.
મિત્રો આ વ્યક્તિ એક સોનાનો શર્ટ પણ પહેરે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગતી હશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આજના આધુનિક યુગમાં આ વ્યક્તિ પાંચ કિલોનો સોનાનો શર્ટ પહેરે છે.
આ વ્યક્તિ સોનાનો શર્ટ પહેરીને ક્યારેક ક્યારેક પોતાના ઘરની બહાર નીકળે છે. આ ઉપરાંત તેઓ પોતાના ગળામાં અને હાથમાં પણ ખૂબ જ વધુ પડતું સોનું પહેરે છે. મિત્રો આ વ્યક્તિના સોનાની શર્ટની કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા જેટલી છે.
જ્યારે તેમને આ શર્ટ બનાવવા આપ્યો ત્યારે શર્ટ બનાવવામાં લગભગ 20 દિવસ જેટલાનો સમય લાગ્યો હતો. શર્ટ ખરીદ્યા બાદ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થયા હતા અને ત્યારે બાજુ તેમના જ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment