આજે આપણે વાત કરીશું તો એવા ગામની કે જ્યાં પટેલ પરિવારનો તાળા પ્રત્યે નો પ્રેમ જોઈને તમે પણ જોકે ઉઠશો, ત્યારે આજના સમયમાં તારા વગર બધું જ મુકામુ છે. આજે કપડવંશના છલૈયા ગામ નજીક આવેલા હમીરપુરા ગામમાં આજથી સો વર્ષ પહેલાં ચોરી થઈ હતી એક ઘરમાંથી વસ્તુઓ તો ગઈ પણ માટલામાં મૂકેલું ઘી ઢોળાયું.
આ ઘટનાને લઈને એક ગામના પાટીદાર સમાજના ગોપાલભાઈ કાનાભાઈ પટેલે જેમને વિચાર આવ્યો કે જેવા ઘરના કમાની આજે તાળું લગાવ્યું હોત તો આવો કિસ્સો ન બન્યો હતો. તેથી તેઓ ખંભાત થી એક તાળુ લઈ આવ્યા. જે તાળા ભેગા કે સંગ્રહ કરવાનો વિચાર આવ્યો અને તેઓ અલગ અલગ રાજ્ય અને દેશ વિદેશના 300 જેટલા તાળા નો સંગ્રહ કર્યો.
ત્યારે વાત જાણીને ખૂબ જ નવાઈ લાગે ત્યારે ગોપાલભાઈ કાનાભાઈ ના પુત્ર વ્યવસાયે મૂળ ખેતીનું કામ કરતા. 20 જણા નો પરિવાર આજે પણ સંયુક્ત કુટુંબમાં રહી સમાજના આદર્શ પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, ત્યારે એ પરિવારથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ. જો વાત કરવામાં આવે તો આખા વિશ્વમાં આવો અનોખો સંગ્રહ ક્યાંય જડે એમ નથી.ત્યારે ધર્મા ભાઈના ઘરમાં પ્રવેશતા ચાર રૂમ ખીચોખી તાળાથી ભરેલા છે.
અને એ ગોપાલભાઈ પાસે નાનામાં નાના એક ઇંચના દાણાથી લઈને ત્રણ ગ્રામ થી લઈને આજે 43 કિલો સુધીના વજનમાં 3500 કરતા પણ વધારે તાળાઓનો સંગ્રહ હશે. તેથી તાળા વિશ્વાસ તો પ્રતીક્ષે એવું પણ તેમણે મોટા અક્ષરે લખી ઘરમાં તારા ગોઠવીને રાખ્યા છે. વાત જાણે એમ છે કે પરિવારે આશરે એક વર્ષથી તારાઓનો સંગ્રહ કરતા આવ્યા છે.જેમાં દેશના રાજસ્થાન હૈદરાબાદ પંજાબ તથા ગુજરાતના ખંભાત થી વિશિષ્ટ પ્રાચીનતાણું સંગ્રહ પણ કર્યો છે.
માનવામાં આવે છે કે જે વિદેશના જય માં જર્મની ઓસ્ટ્રેલિયા અમેરિકા વગેરે દેશના બંધારણ સંગ્રહ કર્યો છે. એક માણસના વજન જેટલું તો તાળું છે જે જોઈને તમને પણ નવાઈ લાગે ત્યારે 42 કિલો વજનવાળા આતાળાની આઠ ચાવીઓ છે. જેમાં વધારાની ચાવી તળાવમાં જ લગાવવામાં આવે છે અને બીજી 8 જેટલી ચાવીઓને ક્રમ અનુસાર ફેરવ્યા ત્યાર બાદ 9મી ચાવી કે જે તાળામાં લગાવી એ જ તેનાથી જ તાળું ખુલે છે.
નવાઈ ભરી વાત તો એ કે આજે ઐતિહાસિક સંગ્રહાલય તરીકે જાણીતું બન્યું ત્યારે એ મીનાકારી તાળા સિલ્વર ગોલ્ડ જેવી ધાતુઓની મીનાકારી કરેલા તળાવ પણ અહીં જોવા મળે છે. તો એક તાળું એવું છે કે જેમાં ભારતના નકશા વાળું છે બીજા અલગ અલગ પ્રકારના ઘણા એવા વિશિષ્ટ તાળાઓનો સંગ્રહ ગોપાલભાઈ પટેલે કર્યો છે,ત્યારે આવા અનોખા અશોકની સાક્ષી ગોપાલભાઈ પટેલ અને તેમના પુત્ર ધર્મભાઈ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે.આશરે એક વર્ષથી તેઓ આવા અલગ અલગ તાળાઓનો સંગ્રહ કરતા આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment