આ સાધ્વી દિવસના 12 કલાક પાણીમાં બેસીને તપસ્યા કરે છે, સાધ્વીએ કરેલી એક પણ ભવિષ્યવાણી આજ સુધીમાં ખોટી નથી પડી..!

આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સાધુ સંતો છે કે જેઓ કઠિનમાં કઠિન તપસ્યાઓ કરતા હોય છે. એવામાં જ હાલ આપણે એક એવા સાધ્વી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કારણકે આ સાધ્વી પાણીમાં તપસ્યા કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો ચર્ચામાં મુકાયા છે.

આવા એક નહીં પરંતુ ઘણા એવા સાધુ સંતો હોય છે કે જેઓ આનાથી પણ ખૂબ જ કઠિન તપસ્યાઓ કરતા નજરે પડે છે. આ સાધ્વી કે જેઓ જળ સાધના કરે છે અને પોતાની સાધનાથી એવી શક્તિ સાહિલ કરી છે કે જેનાથી તે વ્યક્તિ ભૂતકાળ અને ભવિષ્ય બતાવી દે છે. હાલ તો દરેક લોકો આ સાધ્વીને લક્ષ્મી અંબાજી કહે છે કારણકે 12 કલાકથી પણ વધારે તેઓ પાણીમાં જ રહે છે અને તે પાણીમાં સાધના કરતાં કરતાં આપમેળે કરે છે.

સાથે આ સાધવી માળા પણ કરતા જાય છે અને વ્યક્તિનો એક કલાકમાં પણ પાણીમાં રહેવું મુશ્કેલ પડે છે.આ સાધ્વીની વાત કરીએ તો તેઓ દિવસના બાર બાર કલાક સુધી પાણીની સપાટી પર તરીને સાધના કરે છે. ખૂબ જ આશ્ચર્ય જનક વાત કહેવાય પરંતુ ભગવાન પર શ્રદ્ધા હોય તો કોઈ કામમાં સમસ્યાઓ આવતી નથી.

એવી જ રીતે આ સાધ્વી 12 કલાક સુધી પાણીમાં તરે છે છતાં પણ તેને ડૂબવાનો ડોર રહેતો નથી. આ સાધ્વી દિવસના એક કલાકથી પણ વધારે માળા ફેરવે છે અને સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો સૌ કોઈ લોકો જ્યારે પાણીની સપાટી પર તરે છે.

ત્યારે તેમને ડરવાનો દર હોય છે પરંતુ આ માતાજીએ પોતાની સાધનાથી એવી શક્તિ કરી છે કે તેઓ વ્યક્તિનો ભૂતકાળ અને ભવિષ્ય બતાવી દેશે.દરરોજ માતાજી પહેલા પાણીની અંદર જાય છે અને પછી ધીમે ધીમે પાણીની બહાર આવે છે.

ધરતી પર ઘણા એવા સાધુ સંતો થઈ ગયા કે જેઓ કઠિનમાં કઠિન તપસ્યાઓ કરીને એવી શક્તિઓ હાસિલ કરી હોય છે કે જેઓ કંઈક ને કંઈક કરી બતાવતા હોય છે, ત્યારે આ સાધવીએ કે જે પાણીમાં બાર બાર કલાક સુધી તરીને કઠિનમાં કઠિન તપસ્યા કરી રહ્યા છે.સાથે તેઓ એ એવી શક્તિ હાંસલ કરી છે. જેનાથી વ્યક્તિનું ભૂતકાળ અને ભવિષ્ય જાણી શકાય. ધન્ય છે તેમની આ ભક્તિ ને.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*