મિત્રો આજે આપણે એવી એક ઘટનાની વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આ ઘટના થોડાક દિવસો પહેલા બની હતી. આ ઘટના સાંભળીને ભલભલા લોકોને ગુસ્સો આવી ગયો છે. કર્ણાટકનો એક વ્યક્તિ મંદિરની દાન પેટીમાં એવી વસ્તુ નાખતો હતો કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.
મિત્રો આપણે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે મંદિરમાં રહેલી દાન પેટીમાં પૈસા નાખતા હોઈએ છીએ. પરંતુ આ નરાધમ વ્યક્તિ મંદિરની દાન પેટીની અંદર વપરાયેલા નિરો-ધ નાખતો હતો. પોલીસ ઘણા સમયથી આ વ્યક્તિને ગોતી રહી હતી. થોડા દિવસો પહેલા પોલીસે આ વ્યક્તિની ધડપકડ કરી લીધી હતી. આરોપીનું નામ દેવદાસ દેસાઈ છે.
પોલીસની પૂછપરછમાં આરોપી દેવદાસ દેસાઈ પોલીસને જણાવ્યું હતું કે, તે યિશનો સંદેશ ફેલાવવા માટે આવી હરકત કરી રહ્યો હતો અને તેને આ વાતનો જરાક પણ પસ્તાવો નથી. મળતી માહિતી અનુસાર આરોપીને પોલીસ એક વર્ષથી શોધી રહી હતી. આરોપી દેવદાસ દેસાઈ મંદિરમાં જાય અને ત્યાં જઈને દાનપેટીની અંદર વપરાયેલા નિરો-ધ નાખતો હતો.
આરોપી દેવદાસ દેસાઈની ઉંમર 62 વર્ષની છે. આવું કૃત્ય તેને ઘણા બધા મંદિરોમાં કર્યો છે. જેથી ઘણા સમયથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. પરંતુ થોડાક દિવસ પહેલા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી દેવદાસ દેસાઈની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપી કબુલ કર્યું કે, તેને આ જ રીતે અનેક મંદિરોને અપવિત્ર કર્યા છે. મળતી માહિતી અનુસાર આરોપી દેવદાસ દેસાઈ 18 મંદિરોની દાન પેટીમાં વપરાયેલા નિરો-ધ નાખીને મંદિરને અપવિત્ર કર્યા હતા. ઘણા સમય પહેલા આરોપી દેવદાસ દેસાઈ ને તેની પત્ની અને બાળકો છોડીને ચાલ્યા ગયા હતા.
તે ઓટો રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. વૃદ્ધા અવસ્થામાં તેને આ કામ છોડી દીધું હતું. પછી આરોપી દેવદાસ દેસાઈ પ્લાસ્ટિક પીકરનું કામ શરૂ કરી દીધું હતું. આરોપી દેવદાસ દેસાઈ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેનો પરિવાર અને તેના પિતા ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.
પોતાના ધર્મને આગળ વધારવા માટે આરોપી મંદિરની દાન પેટીમાં જઈને વપરાયેલા નિરો-ધ મંદિરની અપવિત્ર કરી નાખતો હતો અને પછી તે લોકોને પોતાના ધર્મ તરફ લઈ જવા માગતો હતો. જાણવા મળ્યું કે તેને ખાલી મંદિર નહીં પરંતુ ગુરુદ્વારા અને મસ્જિદમાં પણ આ પ્રકારની હરકત કરી છે. હજુ પણ પૂછપરછ દરમિયાન ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment