અરે બાપ રે..! આ દાદા 100 તોલા સોનું પહેરીને પાન વેચવા બેસે છે, ખાલી દાદાને જોવા માટે દૂર દૂરથી લોકો પાન ખાવા આવે છે…

Published on: 3:22 pm, Fri, 21 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ત્યારે આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. સોશિયલ મીડિયામાં તમે ઘણા બધા સોનુ પહેરવાના શોખીન લોકોને જોયા હશે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેઓ પાનની દુકાન ચલાવે છે.

પરંતુ તેઓ રાજા જેવું જીવન જીવી રહ્યા છે. આ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે 100 તોલા સોનુ પહેરીને ઘરની બહાર નીકળે છે. જ્યારે આ દાદા બજારમાં નીકળે ત્યારે આસપાસના તમામ લોકો તેમને જોતા જ રહે છે. આ દાદા રાજસ્થાનના બિકાનેરના વતની છે. આ વ્યક્તિને જોઈને ભલભલા લોકો બોલી ઊઠે છે કે આ વ્યક્તિ કોઈ રાજાના પરિવારનો હશે.

કારણ કે જ્યારે આ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે 100 તોલા સોનુ પહેરીને ઘરની બહાર નીકળે છે. આ વ્યક્તિ એક સામાન્ય પાનની દુકાને ચલાવે છે. દાદા 100 તોલા સોનુ પહેરીને પાનની દુકાને ચલાવે છે. દાદાને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં તેમની દુકાને પાન ખાવા માટે આવે છે.

સેલિબ્રિટી હોય તેમ લોકો હંમેશા તેને જોવા માટે આતુર રહે છે. આ વ્યક્તિનું સોનાની કિંમત આશરે 50 લાખ રૂપિયા હતી. જ્યારે 100 તોલા સોનુ પહેરેલા દાદાને લોકોએ પહેલી વખત જોયા ત્યારે તમામ લોકો ચોકી ગયા હતા. દાદાને જોઈને તો પેલા એવું જ લાગ્યું કે દાદા કોઈ રાજાના પરિવારના હશે.

પરંતુ દાદા એક સામાન્ય પાનની દુકાન ચલાવે છે આ સાંભળીને ભલભલા લોકોને નવાઈ લાગી હતી. કારણકે આવા પૈસાવાળા લોકોને કોઈ દિવસ પાન વેચતા નથી જોયા. હા દાદા શરીર ઉપર એક તોલું સોનું પહેરીને પાન વેચે છે. દાદાએ જણાવ્યું કે તેમને સોનુ પહેરવાનો ખૂબ જ શોખ હતો.

એટલા માટે દાદાએ દિવસ રાત કમાણી કરી અને જે પણ રૂપિયા આવે તે બધા સોનું ખરીદવા પાછળ વાપરી નાખ્યા. દાદા પાસે આજે કરોડો રૂપિયાનું સોનું છે. દાદા કમાણી ન કરે તો પણ આજે તેમનું ઘર ખૂબ જ આરામથી ચાલી જાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે..! આ દાદા 100 તોલા સોનું પહેરીને પાન વેચવા બેસે છે, ખાલી દાદાને જોવા માટે દૂર દૂરથી લોકો પાન ખાવા આવે છે…"

Leave a comment

Your email address will not be published.


*