દુનિયામાં કેટલાક એવા લોકો હોય છે જેમને પોતાના માતાનો કે પિતાનો પ્રેમ મળતો નથી. જીવનમાં ઘણા એવા લોકો હોય છે કે તેમના જીવનમાં કંઇક ને કંઇક ઉણપ રહી જતી હોય છે.વાનર નો ગલુડિયા પ્રત્યે નો પ્રેમ જોઈ ને તમને પણ માતાના પ્રેમ પર વિશ્વાસ આવી જશે.
આ ઘટના દક્ષિણ ભારતની છે અને અહીં એક વાંદરો કુતરાના ગલુડિયા અને તેની સાથે રાખે છે અને તેને માતાનો પ્રેમ આપી રહી છે.આ વાંદરો કુતરા ના બચ્ચા ને તેની પાસે જ રાખે છે અને બધા લોકો પાસેથી તેને બચાવીને રાખે છે.આ વાંદરો કૂતરાના બચ્ચાને માતાનો પ્રેમ આપે છે. આ વાનર કુતરા ના બચ્ચા ને સાથે રાખવા પાછળ પણ એક કારણ છે.
વાંદરા ના આ પ્રેમ ને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.વાંદરાએ કુતરા ના બચ્ચા ને રસ્તા પર ફરતું જોયું તો તેને પોતાના બાળકની જેમ અપનાવી લીધું અને તેને માતાનો પ્રેમ પણ આપવા લાગ્યું. તેને પોતાની સાથે જ રાખવા લાગ્યો.
આ વાંદરો એવો પ્રેમ આપી રહ્યો છે કે વાંદરો તેને પહેલા ખવડાવે અને પછી ખાય છે. અનોખું દ્રશ્ય જોઇને લોકોને સમજાય જવું જોઈએ કે તે પણ હવે સમજતા થઈ ગયા છે.આ વાંદરો તેની સાથે-સાથે આ બચ્ચાને તેની સાથે જ રાખે છે જેથી તેને કોઈ તફલિક ના પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment