જો તમે ખેતી કરી રહ્યા છો અને તમારે ટ્રેક્ટર ખરીદવું છે પરંતુ તમારી પાસે પૈસા પૂરતા નથી તો પરેશાન થવાની તમારે જરૂર નથી. કારણકે હવે એસબીઆઇ તમારા માટે લોનની સુવિધા લઈને આવ્યો છે. ખેતી કરવા માટે ટ્રેક્ટર ખૂબ જ જરૂરી છે અને તેના માટે તમને કમ્પલેટ પેમેન્ટની જરૂર પડે છે.
તમારી મદદ માટે દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ આગળ આવી છે અને પોતાના ગ્રાહકોને તત્કાલ ટેકટર લોન ની મદદ થી વીમા અને રજિસ્ટ્રેશન ફી સહિત ટ્રેક્ટરની સો ટકા ખર્ચ ની લોન આપી રહ્યું છે.હાલમાં sbi ટ્રેકટર લોન એ એગ્રીકલ્ચર લોન છે.
ઇન્સ્યોરન્સ એન્ડ રજિસ્ટ્રેશન ફી ની સાથે ટ્રેક્ટરની સો ટકા લોન મેળવી શકો છો. જોકે તેમાં એસેસરીઝ ની કિંમત સામે નહીં રહે.જે લોન તમે બેન્ક તરફથી લીધી છે તેને તમે 48 થી 60 મહિનામાં ચૂકવી શકો છો.બેન્ક તરફથી finance માટે ટેકટર નું comprehensive insurance રહે છે.
આ લોન માટેનું એપ્લીકેશન ફોર્મ જરૂરી છે અને નામી ડીલર થી ટ્રેક્ટર નું કોટેશન અને ઓળખનું પ્રમાણપત્ર જેમાં પાનકાર્ડ કે આધારકાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ ચાલે. એડ્રેસ પ્રૂફ માટે ડ્રાઈવિંગ લાયસન્સ કે આધાર કાર્ડ કે પાસપોર્ટ ચાલે.ખેતીનું પ્રમાણ અને ecs જોશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment