મિત્રતા આને કહેવાય! જૂનાગઢમાં હિન્દુ હોવા છતાં પણ આ વ્યક્તિએ પોતાના મુસ્લિમ મિત્રો માટે કર્યું એવું કે…

આપણે સૌ જાણીએ છીએ કે આજે સૌથી મોટો સંબંધ મિત્ર માનવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા બે મિત્રો વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે કોઇપણ જાતનો ધર્મને લઈને ભેદભાવ કર્યા વગર એ મિત્ર હિન્દુ હોવા છતાં પણ તે તેના મિત્રનો રોઝો પૂરો કરવા માટે આવે છે ત્યારે બે બંને મિત્રો અને મિત્રતા જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશો.

જૂનાગઢમાં રહેતા ઓનલી ઇન્ડિયા અને તાજ મુલા ખાન યુઝ ઓફ છેલ્લા 50 વર્ષથી ગાઢ મિત્રતા નિભાવી રહ્યા છે. તેમણે સૌથી મોટો ધર્મ રાષ્ટ્રીયતા અને એકતાની ગણાવ્યું છે ત્યારે તેમણે માનવતા દુનિયામાં સૌથી પહેલો અને સૌથી શ્રેષ્ઠ ધર્મ છે એવું વર્ણવીને તેમની ગાઢ સંબંધ વિશે વાત કરી છે.

તેમણે મિત્રતા ને લઈને આજ તાજ સુધી કોઈ પણ ધર્મ કે ધર્મમાં આવતી પરંપરાઓ વિશે ભેદભાવ કર્યા વગર તેમની મિત્રતા નિભાવી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે આજે તાજ મુલાખા યુસુફ મારા મિત્ર છે તે તેનાથી વિશેષ ખુશી કોને કહી શકાય. તેમની મિત્રતાની અડધી સદી થઈ ગઈ હોય તેમ પણ લાગી રહ્યું છે તેઓ બંનેની મિત્રતા ગાઢ સંબંધ હોય ત્યારે તેમણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી હોય પરંતુ બંનેનો સાથ છોડ્યો નથી.

જ્યારે પણ હિન્દુ ધર્મમાં અગિયારસ, પુનમનો ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે અનેક દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે અને ઘણા લોકો તો નિર્જળા એકાદશી પણ કરતા હોય છે એવી જ રીતે મુસ્લિમ સમાજમાં રોજા આવે છે. જેમાં ભૂખ અને તરસને ત્યાગ કરવાથી માનસિક અને શારીરિક કંટ્રોલ બેસે.

ત્યારે આ બંને મિત્રો એક જ સાથે રહેશે અને તેઓ લોકોને સંદેશો આપવા માંગે છે કે બીજા લોકોને પણ એક સાથે રહીને મિત્રતા કેળવી જોઈએ આ લોકોની મિત્રતાની 50 વર્ષની મિત્ર છતાં કોઈ દીવસ બોલાચાલી થઈ ન હતી અને તેમના ગાઢ સંબંધ જોઈને તો સૌ કોઈ લોકો દંગ થઈ જાય.

ત્યારે તેમણે આ સમાજની સૌથી મોટો સંદેશો આપતા કહ્યું કે સૌથી મોટો ધર્મ સર્વ ધર્મ સમભાવ છે. આ બંનેની મિત્રતા ને ધન્ય કહેવાય કે તેમની મિત્રતા એ એકબીજાનો સાથ નથી છોડ્યો, ત્યારે આપણે પણ આના પરથી પ્રેરણા લેવી જોઈએ કે કોઈપણ મુશ્કેલી આવે પરંતુ મિત્રનો સાથ કયારેય ન છોડતા તેનો સાથ આપવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*