ફક્ત એક કલાકમાં ગુજરાતના મહિપતસિંહ જાડેજાએ ગામની બહેનો અને દિકરીઓને 75 કરોડનું દાન કર્યું…

Published on: 4:39 pm, Thu, 5 May 22

હાલના સમયમાં લોકો કંઈક ને કંઈક રીતે દાનવીર બનતા હોય છે. ત્યારે હજુ પણ એવા દાનવીરો છે કે તેઓ કોઈ જરૂરિયાત મંદ લોકોને અથવા તો મંદિરમાં દાન કરતા નજરે પડે છે ત્યારે આજે આપણે એક એવા જ દાન વિશે વાત કરીશું કે તમે પણ બોલી ઉઠશો કે હજુ પણ આ જમાનામાં આવા દાનવીરો છે ખરા.

એ દાનવીર વિશે વાત કરીએ તો સૌ કોઈ આશ્ચર્યચકિતમાં મૂકાઈ જશો ત્યારે તે વ્યક્તિએ એક જ કલાકમાં માત્ર આખા ગામની મહિલાઓ અને દીકરીઓને 75 કરોડ રૂપિયા આપીને માનવતા મહેકાવી છે. ત્યારે ગુજરાતના મોટા દાનવીરોમાં આ વ્યક્તિની આજે ગરણા થઇ રહી છે.

એવામાં કહીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા ને કે જેઓ કોરોનાની જપેટમાં આવી ગયા હતા તે દરમિયાન તેના મૃત્યુને સૌ કોઈ નજીકથી જોયું હતું. ત્યારે તેઓ કોરોનાથી સાજા થઈને ઘરે પરત આવ્યા હતા તો નક્કી કર્યું હતું કે જ્યારે સાજા થઇ જશે ત્યારે પણ આખા ગામની બધી જ મહિલાઓ અને દીકરીઓના લગ્ન અભ્યાસ માટે પૈસા ભેગા કરીશ.

અને તેમણે માત્ર એક જ કલાકમાં 75 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા અને સમાજમાં માનવતા મહેકાવી છે અને એક દાનવીર તરીકે નો દાખલો બેસાડ્યો. તેઓ ઈચ્છતા હતા કે પૈસા નોવપરાશ દીકરીના ભણતર અને લગ્ન પાછળ જ કરીશ.

તેથી તેમણે કરોડ રૂપિયાની સંપત્તિ હોવાથી 75 કરોડ રૂપિયા જેટલું દાન સમગ્ર ગામની મહિલા અને દીકરી પાછળ કરીને ગૌરવ કર્યું કામ કર્યું છે. મહીપતસિહ જણાવ્યું હતું કે હું મોતને હરાવી ને પાછો આવ્યો છું અને મારી પાસે એક જ ઈચ્છા હતી કે મારી પાસે જેટલી સંપત્તિ પણ છે.

એવું મારા ગામની દીકરીઓને આપીશ તેથી તમે 75 કરોડ રૂપિયા જેટલું દાન કર્યું દાનવીરનો દાખલો બેસાડ્યો અને સમગ્ર ગુજરાતમાં દાનવીર તરીકે ની માનવતા ઉઠાવી. આવું આજ દિન સુધી કોઈએ સાંભળ્યું નહીં હોય ત્યારે તેમણે દીકરીઓને પણ એક લાખથી લઈને 25 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે અને કહી શકાય કે હજુ પણ દાનવીરો ગુજરાતમાં છે જે મહિપત સિંહ સાબિત કરી બતાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફક્ત એક કલાકમાં ગુજરાતના મહિપતસિંહ જાડેજાએ ગામની બહેનો અને દિકરીઓને 75 કરોડનું દાન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*