ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર ચાલી રહ્યુ છે.આ દરમ્યાન ગુજરાત સરકાર ઓબીસીના સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ઓને તાલીમમાં સહાય આપવાની મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના ઓબીસી વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય.
ગુજરાત સરકારે કર્યો છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ ની સમાન પ્રકાર ની યોજનાનો લાભ ઓબીસી ના વિદ્યાર્થીઓ ને અપાશે.વર્ગ 1,વર્ગ 2 અને વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને.
કેન્દ્ર કક્ષાનો બેન્કિંગ, રેલવે, આર્મી, CRPF સહિત ની પરીક્ષાઓ માટે સહાય ચૂકવવામાં આવશે અને વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવાપાત્ર થતી ફી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.ગુજરાત રાજ્યના ઓબીસી વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના ખાતાના સીધા જમા કરવામાં આવશે અને આ રાજ્યની રૂપાણી સરકારના મહત્વના નિર્ણયના કારણે ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને મોટી ભેટ મળેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment