ગુજરાત સરકારના શાળા કોલેજ ખોલવાના નિર્ણય પર વાલીઓએ નારાજગી દર્શાવી છે.સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને વાલીઓએ ડેથ સર્ટિફિકેટ ગણાવ્યું છે.શાળા કોલેજ ને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેને પગલે રાજ્ય સરકારના નિર્ણય પર વાલીઓએ નારાજગી દર્શાવી છે.શાળા શરૂ કરવાનો નિર્ણય અયોગ્ય ગણાવતા.
વાલીઓ બાળકોને જીવ ના જોખમે શાળા એ મોકલવાનો ઈન્કાર કર્યો છે.વાલીઓની લેખિત પરવાનગી ના સરકાર ના આ નિર્ણય ને વાલીઓએ ડેથ સર્ટિફિકેટ ગણાવ્યું અને વાલીઓ એ કહ્યું કે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા તો તેની જવાબદારી સરકાર કેમ નથી ઉઠાવતી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
રાજ્ય સરકારે માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાનો કેબિનેટ મીટીંગ બાદ નિર્ણય કર્યો છે.આગામી 23 નવેમ્બર થી ધો.9 થી 12 અને કોલેજોને શરૂ કરાશે.જયારે ધો.1 થી 8 નો નિર્ણય.
આગામી દિવસોમાં કરવામાં આવશે.તમામ વય ના શિશકોએ ફરજિયાત આવવાનું રહેશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment