કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય,જાણો.

Published on: 6:44 pm, Wed, 11 November 20

કેન્દ્ર સરકારે બુધવારના રોજ એક મહત્વનો નિર્ણય લીધો છે અને આ નિર્ણય અંતર્ગત ડિજિટલ મીડિયા પણ હવે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય હસ્તક અને નિયંત્રણમાં રહશે. સરકારે બુધવારના રોજ જાહેર કરતા જણાવ્યું કે ઓનલાઇન ફિલ્મ અને વિડિયો, વિઝ્યુઅલ કાર્યક્રમો અને ઓનલાઇન સમાચાર અને કરંટ અફેયર્સ ના કંતેટ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય હેઠળ આવશે.

સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત હવે ડિજિટલ પ્લેટફોર્મ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ હસ્તક કરવામાં આવ્યું છે. સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.આ આદેશ મુજબ ઓનલાઈન વસ્તુ પ્રદાતાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફિલ્મ અને દ્રશ્ય કાર્યક્રમ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર સમાચાર અને સમ સામાંયિક વિષયવસ્તુ સુચના મંત્રાલય ને આધીન રહેશે. સરકારના નિયમ થી.

જનતાને ઘણો ફાયદો થશે. આનાથી આપણને સરકાર તરફથી મળતી માહિતી સરખી મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય,જાણો."

Leave a comment

Your email address will not be published.


*