આ દાદાનું દુનિયામાં કોઈ નથી…, તેથી દાદા રસ્તા પર આમતેમ ભટકીને પોતાના દિવસો પસાર કરવા મજબૂર બન્યા, જે મળે તે ખાઈ લે છે…

આપણે સૌ જાણીએ છીએ કે, જે લોકોનો જન્મ થાય છે. તે લોકોનું મૃત્યુ નિશ્ચિત છે. અને જીવન જીવવાના બે પાસા હોય છે.સુખ અને દુઃખ. તો કેટલાય લોકો પોતાનું જીવન સુખમય રીતે પસાર કરી જતા હોય છે. તો કેટલાય લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી. એવા માં જ દરેક લોકોને તેમનું જીવન જીવવા માટે ઘણી બધી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો જ પડતો હોય છે.

તે સ્વાભાવિક છે. પરંતુ ઘણી વખતે એવા લોકો કે, જેઓ આખા દિવસ મહેનત કરવા છતાંય ભૂખ્યા રહીને દિવસો પસાર કરવા પડતા હોય છે. હાલ તો આજે અમે તમને એક દાદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે દાદાનો પરિવારમાં કોઈ ન હોવાને કારણે તેઓ રસ્તા ઉપર આમતેમ ભટકીને ગમે તે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે.

જી હા આ દાદા આણંદ પાસેના રાજુપુરામાં એક બસ સ્ટેન્ડમાં જ રહે છે. જેમનું નામ નરવદ ભાઈ છે. અને તેઓ મૂળ સિહોરના છે. તેઓ લગભગ છેલ્લા એક વર્ષથી અહીં બસ સ્ટેન્ડ એ જ રહે છે. આ દાદા ને જે કંઈ ખાવાનું મળે છે, તે ખાઈ લે છે. અને પોતાનો દિવસ પસાર કરે છે.

જાણવા મળ્યા અનુસાર એ દાદા ના પરિવારમાં તેમના બહેન એકલા છે. તેમના ઘરે પણ નથી રહેતા. અને તેઓ અહીંયા એકલા જ બસ સ્ટેન્ડે રહે છે. એટલું જ નહીં પરંતુ આ દાદાએ લગ્ન કર્યા નથી. તેઓ અહીંયા બસ સ્ટેન્ડ પાસે રહીને પોતાના દિવસો જેમ તેમ કરીને પસાર કરે છે.

અને જો તેને ખાવાનું મળે તો ખાય છે. નહીં તો તેઓ ભૂખ્યા જ સુઈ જાય છે. ત્યારે આવા મજબૂર દિવસો તેઓ હાલ પસાર કરી રહ્યા છે. જો આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો, આ નંબર પર કોલ કરો – 7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*