આ પરિવાર છેક અમેરીકાથી પોપટભાઈના કામથી પ્રભાવિત થઈને તેમને મળવા આવ્યું…પોપટભાઈ ના સેવાકીય કામ વિશે તમારું શું કહેવું છે..!

મિત્રો તમે સુરતના પોપટભાઈનું નામ તો જરૂર સાંભળ્યું હશે. પોપટભાઈએ સેવાકીય કામ કરીને ગુજરાતની જનતાનું દિલ જીતી લીધું છે. પોપટભાઈની વાત કરીએ તો પોપટભાઈ હંમેશા રસ્તા પર રખડતા અને ગરીબ લોકોની મદદ કરે છે. પોપટભાઈ જેવો ગરીબ માણસો માટે દેવદૂત બની ગયા છે. પોપટભાઈ ગરીબ લોકોની મદદ કરીને તેમનું જીવન સુધારી નાખે છે અને અત્યાર સુધીમાં કેટલાય લોકોના પોપટભાઈ જીવન સુધારી હશે.

પોપટભાઈ ને રસ્તામાં કે અન્ય જગ્યાએ કોઈ ગરીબ માણસ દેખાય તો પોપટભાઈ તેમની મદદ કરીને તેમના દુઃખ દૂર કરે છે. મિત્રો હાલમાં પોપટભાઈ ફાઉન્ડેશન 4 કરોડના ખર્ચે સોશિયલ મીડિયા આશ્રમ ઉભો કરવા જઈ રહ્યું છે. જે લોકો રસ્તા પર રખડે છે અને જેમને બે ટાઈમનું જમવાનું પણ નથી મળતું તેવા લોકો માટે આ આશ્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પોપટભાઈ ના સેવાકીય કામ જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થયા છે. ત્યારે પોપટભાઈના સેવાકીય કામ જોઈને અમેરિકાનો એક પરિવાર તેમને મળવા માટે આવ્યો હતો. આ પરિવારે સોશિયલ મીડિયા આશ્રમ બનાવવા માટે મદદ કરી હતી. આશ્રમનું થોડાક દિવસો પછી ભૂમિ પૂજન કરવામાં આવશે.

પોપટભાઈ ને સેવાકીય કાર્યથી અનેક લોકો તેમને મળવા આવતા હોય છે. ત્યારે અમેરિકામાં રહેતો પરિવાર પોપટભાઈ ને મળવા માટે આવ્યો હતો. પોપટભાઈને મળીને તેમને પોપટભાઈના સેવાકીય કાર્યના વખાણ કર્યા હતા. ત્યારબાદ પોપટભાઈ અમેરિકામાં રહેતા પરિવારનો આભાર માન્યો હતો. હવે પોપટભાઈના સેવાકીય કામની ચર્ચાઓ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ થઈ રહી છે.

પોતાના સેવાકીય કામના કારણે પોપટભાઈ હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. પોપટભાઈ અને તેમની ટીમ ગરીબ લોકો અને રોડ પર રખડતા લોકોનું દુઃખ સહન કરી શકતી નથી. તેથી તેઓ તેમની મદદ કરીને તેમના જીવનમાં ખુશી લાવી દે છે. પોપટભાઈના સેવાકીય કાર્ય વિશે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*