આ માજી કેન્સર જેવી ભયંકર બીમારીનો ભોગ બન્યા… પછી માજીએ ગુજરાતની આ જગ્યાએ માનતા માની અને 7 દિવસમાં એવો ચમત્કાર થયો કે…

મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ઘણી બધી ચમત્કારી જગ્યાઓ આવેલી છે. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં માત્ર બે હાથ જોડવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થઈ જતા હોય છે. ત્યારે આજે આપણે ગુજરાતમાં આવેલી તેવી જ એક ચમત્કારી જગ્યા વિશે વાત કરવાના છીએ.

અહીં આવતા ભક્તોની મોટામાં મોટી બીમારીઓ દૂર થઈ જાય છે. વાત કરીએ તો, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી આ જગ્યા કોમીનું પ્રતિક ગણાય છે. આ જગ્યા પર હિન્દુ અને મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. આ જગ્યાને પીર સૈયદની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે.

અહીં દરેક ધર્મના લોકો દર્શનાર્થે આવે છે અને પોતાના દુઃખ દૂર કરે છે. ત્યારે આજે અહીંના એક ચમત્કાર વિશે આજે આપણે વાત કરવાના છીએ.વાત કરીએ તો એક મોટી ઉંમરના માજીને કેન્સર જેવી ભયંકર બીમારી થઈ હતી. માજીના મોઢાના ભાગે કેન્સર હતું.

એટલે ડોક્ટરો કહેતા હતા કે ઓપરેશન કરીને માજીના મોઢાનો એક ભાગ બહાર કાઢવો પડશે. ઘણા બધા ડોક્ટરોને દેખાડ્યું પરંતુ બધા એક જ વસ્તુ કહેતા હતા. છેવટે આ બીમારીથી કંટાળીને માજીએ પીર સૈયદની દરગાહ પર માનતા માની હતી.

પછી ફક્ત સાત જ દિવસમાં એવો ચમત્કાર થયો કે પરિવારના સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. માજીને જે ભાગમાં કેન્સર હતું ત્યાં કેન્સરની બીમારી ધીમે ધીમે ઓછી થવા લાગી. આ ચમત્કાર જોઈને આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. પછી માજી પીર સૈયદની દરગાહ પર પોતાનું માથું નમવા આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*