આ દીકરીની નાનપણથી થઈ ગઈ હતી સગાઈ, હવે દીકરી લગ્ન કરવાની ના પાડી રહી છે – જાણો ના પાડવાનું શું હશે કારણ…

આપણી સમક્ષ અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે ,ત્યારે અમુક કિસ્સાઓ એવા ચોંકાવી ઊઠે એવા પણ હોય છે ત્યારે આજે આપણે એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં બાળપણની સગાઈ છોકરી માટે ડરનું કારણ બની ને રહી ગઈ. વાત કરીશું તો આ છોકરી ના પાંચ વર્ષની ઉંમરે સંબંધની પુષ્ટિ થઈ ગઈ હતી. અને સગાઇ પણ થઇ હતી જ્યારે છોકરી બની ગઈ અને તેને જાણ થઈ કે તેની સગાઈ થઈ ગઈ છે.

ત્યારબાદ તેણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો તેણે એવું પણ કહ્યું કે મને આ છોકરો પસંદ નથી. ત્યારે સગાઇ માં આપેલા 15000 રૂપિયા વ્યાજ સહિત છ લાખ રૂપિયાની માંગ છોકરાઓ કરી રહ્યા છે અને પૈસા નહીં આપે તો યુવતીને લઈ જવાનો દબાવ પણ આપી રહ્યાં હતો. તો આ મામલો રાજકોટ જિલ્લાના ખીલ્ચીપુર વિસ્તારો છે.

જ્યાં દેવી ગામની અનિતા માલવ્ય નામની છોકરી કે જે ને છોકરો સારો ન દેખાતો હોવાથી અને નશાની લત હોવાથી પસંદ ન હોતો અને કોઈ પણ કામ ન કરતો હતો તેથી આ યુવતીએ તેની સાથે લગ્ન કરવાની મનાઈ કરી, ત્યારે છોકરા વાળાએ તેને દબાવ આપતા કહ્યું કે અમારા વ્યાજ સહિત ના પૈસા પાછા આપશે તો અમે યુવતીને લઈ જશો.

આ સમગ્ર ઘટના વિશે અનિતાએ પોલીસ સ્ટેશનને અરજી કરી ત્યારે પોલીસ દ્વારા કોઈ અરજીને ધ્યાને લેતા નથી અને યુવતીએ કહ્યું કે બે દિવસથી દરરોજ સવારે માતા સાથે આવું છું. હું સાંજ સુધી પોલીસ સ્ટેશન અરજી કરવા બેઠી હોઉં છું. પરંતુ મને કોઈ ફરિયાદ નોંધ્યા વગર જ પરત કરી દેવામાં આવે છે. પોલીસ પણ આ મામલા વિશે કંઈ કહેવા તૈયાર નથી. વધુમાં જાણકારી આપતા અનિતા એ જણાવ્યું કે સગાઈ માટે છોકરાઓ મારા પિતાને ઘરેણા માટે 15000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

હવે હું અઢાર વર્ષની થઈ ગઈ છું ત્યારે એ છોકરો અંકિત અને તેના પરિવારે મારા લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે હું ઇનકાર કરી રહી છું .તેથી તે લોકો 15000 રૂપિયાના બદલે 13 વર્ષના વ્યાજ સાથે છ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે, અને દબાવ પણ આપી રહ્યા છે.

આ મામલે હું ડરના કારણે મારી માતા સાથે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવું છું ત્યારે પોલીસ દ્વારા આ મામલે કોઈ ધ્યાન અપાય રહ્યું નથી. આ અનિતાના પિતાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું . અને તેની માતા શાંતાબાઈ અને ભાઈ તે જ કરણ પરિવારનું ભરણપોષણ કરી નાની-મોટી નોકરી કરી ગુજરાત ચલાવે છે.

તે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેમના પિતા બાપુલાલ ભોજા બખેડા ગામનો રહેવાસી અંકિત લાલ કે જેની સાથે તેણી નો સંબંધ બાંધ્યો હતો. પરંતુ જ્યારે તેને સમજણ આવી ત્યારે છોકરો પસંદ ન આવ્યો તેથી તેણે લગ્નનો ઇનકાર કર્યો હતો અને ત્યારે અંકિત ભાઈએ દિન દયાળ સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ કે તેમની પાસે કોઈ માહિતી નથી. તેથી મને કોઇ જાણ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*