આપણને અત્યાર સુધી એમ જ હતું કે મોંઘામાં મોંઘી ગાય હોય તો પાંચ લાખ દસ લાખ રૂપિયાની હોય પરંતુ આજે અમે તમને જે ગાય વિશે જણાવવાના છીએ તેની કિંમત 40 કરોડ રૂપિયા છે. આ તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો કારણ કે આજે અમે તમને જે ગાય વિશે વાત કરવાના છીએ તેની ખાસિયત જ કંઈક અલગ છે
એટલા માટે તેની કિંમત 40 કરોડ રૂપિયા છે.આ ગાય આંધ્ર પ્રદેશના નેલ્લોર ની છે. તે વિયાટીના 19 એફઆઇવી ઇમોવીશ નામથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. બ્રાઝિલમાં એક હરાજી દરમિયાન ગાય ની કિંમત 4.8 મિલિયન અમેરિકન ડોલર હતી જે ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ લગભગ 40 કરોડ રૂપિયાની આજુબાજુ થાય.
The world’s most expensive cow was sold in Brazil for around $4.8 million. pic.twitter.com/W1tUkJK4d3
— Interesting Things (@interesting_aIl) March 25, 2024
આ સાથે તે વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાતી ગાય બની હતી અને તેનો કલર રેશમી સફેદ ફર અને ખંભા પર વિશિષ્ટ બલ્બ ધરાવતી આ ગાય મૂળ ભારતની છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ ગાયની માં બ્રાઝિલમાં ખૂબ જ વધારે છે અને આ જાતિને વૈજ્ઞાનિક રીતે બોસ ઇન્ડિક્સ તરીકે ઓળખવામાં આવે છે.
આ ગાય ખૂબ જ ગરમ તાપમાનમાં જીવી શકે છે કારણ કે તેનું મોટા આ ગાય ખૂબ જ ગરમ તાપમાનમાં જીવી શકે છે કારણ કે તેનું મેટાબોલિઝમ ઘણું સારું છે ને તેને કોઈ પ્રકારનું ટેપ લાગતો નથી અને આના થકી એવું સંતાન પ્રાપ્ત થઈ શકે છે જે તેના કરતાં પણ શ્રેષ્ઠ હોય અને બ્રાઝિલમાં આ પ્રકારની 80% ગાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment