ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતમાં સતત કોરોના કેસમાં થયો વધારો અને દિવાળી બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ થયું વધારે. ગુજરાત રાજ્યમાં દરરોજના ૧૨૦૦ થી ૧૫૦૦ કેસ આંકડો પહોંચી હાલમાં ગુજરાતમાં સુરત,અમદાવાદ રાજકોટ,અને વડોદરા જેવા શહેરમાં નાઈટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તેવામાં ઉત્તર ગુજરાતમાં તલોદ શહેરના વેપારીઓ દ્વારા લેવાય મોટા નિર્ણય.તલોદ શહેરના વેપારીઓ દ્વારા.
તલોદ શહેરમાં કોરોના નું સંક્રમણ અટકાવવા માટે 26 તારીખથી 29 તારીખ સુધી તલોદ શહેર બંધ રાખવાની જાહેરાત કરી. તલોદ શહેરની પોલીસ બેઠકમાં વેપારીઓએ સ્વયંમ બંધ રાખવાનો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના કોરોના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના 1540 કેસ નોંધાયા છે.
અને રાજ્યમાં કુલ સાજા થનાર દર્દીઓનો આંકડો 2 લાખ ને ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યોમાં કુલ મૃત્યુ થનાર નો આંકડો ૩૯૦૦ ને વટી ગયો છે.
આગામી સમયમાં ગુજરાતમાં ઘણા શહેરોમાં લાગી શકે છે નાઈટ કર્ફ્યુ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment