રાજ્યમાં દિવાળી અને નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો શહેરની બજારમાં અથવા તો સગા સંબંધીઓના ઘરે મળવા માટે ગયા હોવાના કારણે દિવાળી પછી કોરોનાની કેસોમાં વધારો થયો હતો. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા.
લગ્ન પ્રસંગમાં 100 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.કોરોના મહામારી વચ્ચે ડીજે, વરઘોડા કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તો બીજી તરફ કોરોના સંક્રમણને રોકવા રાજ્યના મહાનગરો જેવા કે સુરત, અમદાવાદ, વડોદરા અને.
રાજકોટમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું હતું. સરકારે લોકોને રાત્રી કર્ફ્યુ માં રાહત આપી છે.રાજ્ય સરકારની કામગીરીના કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે તો બીજી તરફ કોરોના કહેર વચ્ચે ડીજે અને બેન્ડવાજા ના તાલે લગ્ન પ્રસંગો યોજાય શકતા નથી.
લગ્ન પ્રસંગો યોજવા ને લઈને એક મહત્વના સમાચાર ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાંથી મળી રહ્યા છે.નર્મદા જિલ્લામાં રાત્રીના દસ વાગ્યા સુધી બેન્ડ વાજા વગાડવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને આ મંજૂરી 100 લોકોના જાહેરનામા અંતર્ગત જ આપવામાં આવશે.
કોરોના કહેર વચ્ચે અનેક લોકોના લગ્ન અટકી ગયા હતા તો કેટલાક લોકોએ ધામધૂમથી લગ્ન કરવાના બદલે એકદમ સાદાઇથી લગ્ન કર્યા હતા.કોરોના મહામારી વચ્ચે લગ્ન પ્રસંગને લઇને નર્મદા જિલ્લા માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
હવેથી લગ્ન પ્રસંગમાં 100 લોકોના જાહેરનામા અંતર્ગત નર્મદા જિલ્લામાં બેન્ડવાજા અને ડીજે ની પરમીશન આપવામાં આવી છે.ગુજરાત રાજ્યના આ જિલ્લામાં લગ્ન પ્રસંગને લઇને આપી આ મોટી છૂટછાટ, લગ્નમાં રાત્રે 10 વાગ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment