આ બાપુએ વર્ષ 2024ને લઈને કરી નાખી ખતરનાક ભવિષ્યવાણી…! 2024ને લઈને બાપુએ કંઈક એવું કહ્યું કે… જુઓ વિડિયો

Published on: 10:43 am, Tue, 6 February 24

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણો અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં 2024 કેવું રહેશે તેના વિશે બાપુ કેટલીક વાતો કરી રહ્યા છે.

તો ચાલો જાણીએ આ વિડીયો વિશે વિગતવાર. વાયરલ થયેલો આ વિડીયો ક્યારનો અને ક્યાનો છે. એટલે અમે આ વિડીયો અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. વાયરલ થયેલા વીડિયોમાં બાપુ કહી રહ્યા છે કે, હું મારા અંતર મનની વાત કહું છું, આ વાત કોઈની કીધેલી નથી, આ કોઈએ વાંચેલું કે કહેલું નથી.

હું મારા અંતરની વાત કહું છું કે, વર્ષ 2024 ખૂબ જ ખતરનાક, ખતરનાક અને અતિ ખતરનાક રહેશે. વધુમાં બાપુ કહે છે કે સાંભળજો હું મારા હૃદયની વાત કહું છું, મારા અંતરની વાત કહું છું કે વર્ષ 2024 હતી ભયંકર રહેશે, સાંભળજો.

 

View this post on Instagram

 

A post shared by Chetan King (@baaraiaaaaya)

હાલમાં બાપુ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર baaraiaaaaya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ બાપુએ વર્ષ 2024ને લઈને કરી નાખી ખતરનાક ભવિષ્યવાણી…! 2024ને લઈને બાપુએ કંઈક એવું કહ્યું કે… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*