કુદરત ક્યારે શું કરે એ આપણે જાણી શકતા નથી.ઘણીવાર આપણી સામે એવી પરિસ્થિતિ કે એવા બનાવ આવતા હોય છે કે આપણ ને જોઈને જ ભગવાન હોવાનો પરચો મળે છે. આવી જ માહિતી લઈને આવ્યા છીએ જે જાણીને તમે ખરેખર નવાઈમાં પડી જશો.
આ વાત છે એક બે વર્ષના આ હનુમાન નામની બાળકની તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.ઇલ્હાબાદ ના કોઢિયાર એટીયામાં એક ગામ છે ત્યાં રામ સુંદર પોતાના પરિવાર સાથે રહે છે. આ પરિવાર હાલમાં બહુ જ ચર્ચામાં છે.આનું કારણ છે તેમનો બે વર્ષનો દીકરો હનુમાન.
આ નાનકડું બાળક આજે બહુ જ ચર્ચામાં છે અને તેનું પાછળનું કારણ છે તેની પૂંછડી.આ બાળકના શરીર પર એક પૂંછડી આવેલ છે.તમને જાણીને નવાઈ લાગશે પણ આ પૂંછડી બાળક જન્મ્યો ત્યારથી તેની સાથે જ છે.આ બાળક જેમ જેમ મોટો થઈ રહો છે.
તેમ તેની સાથે રહેલ પૂંછડી પણ મોટી થઈ રહી છે.હવે આ બાળક ની પૂંછડી એટલી લાંબી થઈ ગઈ છે કે એ પૂછડી હવે તેની ચડ્ડી માં રહેતી નથી અને બહાર જ દેખાય છે.આસપાસના દરેક લોકો આ બાળકને બાળ હનુમાન નું રૂપ માને છે.
આ કારણે જ એનું નામ બજરંગ બલી રાખી દેવામાં આવ્યું છે. આ બાળકને લોકો બાળ હનુમાન માનીને તેને જોવા માટે આવે છે.આ નાનકડું બાળક બધા માટે આકર્ષણનું કારણ બન્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment