આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં લોકોએ તેમના જીવનમાં અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બન્યા છે, ત્યારે જો ઘણા લોકોએ અભ્યાસ નહીં કર્યો હોય તેવા લોકોને હાલ જીવનમાં ઘણો મોટો અફસોસ રહી જતો હોય છે અને માતા-પિતા તો એવું જ ઇચ્છતા હોય છે કે પોતાના સંતાનો ભણી ગણીને આગળ વધે અને તેમના માતા પિતાનું નામ રોશન કરે.
એવામાં ઘણી વાર એવા પણ બાળકો સામે આવતા હોય છે કે જેઓ પોતાના સપના સાકાર કરી બતાવે છે. ઘણા બાળકોને ભણવું તો હોય છે પરંતુ તેમના માતા પિતા નથી હોતા તો ઘણા બાળકો એવા હોય છે કે જેમના માતા પિતા હોય છે પરંતુ તેઓ પાસે પૈસા નથી હોતા. તેથી તેઓના બાળકો ભણાવી શકતા નથી. એવામાં જ એવા બાળકોના સપના અધૂરા રહી જતા હોય છે.
આજે અમે તમને એક દીકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને બંને હાથની આંગળીઓ નથી. તેમ છતાં એ દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને રોજેરોજ શાળાએ જાય છે, ત્યારે કહેવાય છે ને કે જો મનથી જ ધગશ હોય છે તો કોઈ કામ માં મુશ્કેલીઓ આવતી નથી, ત્યારે આ દીકરીએ હાથની આંગળીઓથી દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યા વગર અભ્યાસ કરી રહી છે.
વાત જાણે એમ છે કે બિહારના જમાઈના કાગેશ્વર ગામમાં રહેતી આ દીકરી કે જેનું નામ કરીને છે. જે હાલ 10 વર્ષની છે. તેને બંને હાથની આંગળીઓ ન હોવાથી દિવ્યાંગ છે પરંતુ તેનું સપનું ડોક્ટર બનવાનું છે. તેથી તે કોઈપણ પ્રકારની હિંમત હાર્યા વગર અભ્યાસમાં ખૂબ જ મન લગાવીને ભણી રહી છે.
અને તેની પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરવું છે. આ દીકરી હાલ તો ખૂબ જ મહેનત કરતી આવે છે અને અભ્યાસ પણ કરી રહી છે. તેમના પરિવાર વિશે વાત કરીશ તો કરીનાના પિતાજી ટ્રક ચલાવે છે અને તેમાંથી જ પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે.
એવામાં આ દીકરી સતત મહેનત કરીને પોતાના પરિવારનું નામ રોશન કરવા માંગે છે, એ દીકરીનું સપનું છે કે તે ભણી ગણીને ડોક્ટર બને. એટલું જ નહીં પરંતુ સમાજમાં બધા જ લોકોની સેવા કરવાની ઈચ્છા ધરાવી રહી છે અને તે મહેનત કરીને સપનું સાકાર કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment