ભારતભરમાં ઘણા એવા લોકો છે કે જે પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમાં પણ ઘરે રાખેલી બધી જ ગાયો અને ભેસો ખૂબ જ વહાલી હોય છે. કેટલીક વખત બિમારીના લીધે આ ગાય કે ભેંસનું મૃત્યુ થઈ જાય તો પશુપાલકને ઘણું દુઃખ લાગતું હોય છે.
આજે આપણે એક પશુ પાલક વિશે જણાવીએ જે પશુ પાલકની ગાયનું મૃત્યુ થઇ જતાં તેમની અંતિમયાત્રા તેના માલિકે કાઢી હતી. આ કિસ્સો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લા નો છે. જો ગાય ભેસ નો વ્યવસાય કરતા હતા.
પોતાની ગાય બીમાર હતી તો આ પશુપાલક આત્મારામ એવું કહ્યું હતું કે મારા ઘરની સભ્ય રહી અને તેના મૃત્યુ પછી ઘરના બધા સભ્યો ખૂબ જ દુઃખી થયા હતા અને રડવા પણ લાગ્યા હતા.
પરિવારમાંથી હાલમાં એક સભ્ય ઓછું થયું તો ઘણું મોટું દુઃખ લાગ્યું હતું.આ ગાય છેલ્લા 11 વર્ષ થી તેમની પાસે હતી અને તેનું બિમારીના લીધે મૃત્યુ થયું હતું. બધા જ લોકો દુઃખી થયા હતા અને રડતા રડતા તેની અંતિમ વિદાય કરવામાં આવી હતી.
આત્મારામે તેની આ ગાય રાણી નો ઉછેર તેમના બાળકની જેમ જ કર્યો હતો. તેઓ એવું કહ્યું કે છેલ્લા 20 દિવસથી તે ગાય બીમાર હતી એટલે તેની સારવાર પણ ચાલુ હતી અને તેને અચાનક હાલમાં જ મૃત્યુ થયું છે.
આખો પરિવાર ખૂબ જ દુઃખી થયો હતો અને આખા પરિવાર એવું જ નક્કી કર્યું હતું કે તેઓ પરિવારના સભ્યની જેમ જ તેમની ગાય ને અંતિમ વિદાય આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment