અંબાણી અને અદાણની જીવનશૈલી કરતા પણ દેશના આ 4 પરિવારો સારું જીવન જીવે છે, જાણો આ લિસ્ટમાં કોનો સમાવેશ થાય છે…

આપણો દેશ આઝાદ થયો તો પણ પહેલાનાં રાજવી પરિવારો આજે પણ એવું જ જીવન શૈલી જીવી રહ્યા છે, ત્યારે કહીશ કે સમય ભલે બદલાઈ ગયો તો પણ પદ્ધતિ તો એને જ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે આવા ચાર રાજવી ની ચર્ચાઓ કરવામા આવશે કે જેઓ એકદમ ઠાઠ સાથે જીવનશૈલી જીવી રહ્યા છે.

પટૌડીના નવાબ : 

તેમના વિશે વિસ્તૃતમાં વાત કરવી હોય તો આઝાદીએ સમયે પૌડીના રાજા હતા. જેમનું નામ મન્સુર અલી ખાન પટૌડી હતો. જેઓ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર પણ હતા અને તેમના શર્મિલા ટાગોર સાથે લગ્ન થયા હતા. જેમાં બોલિવૂડની અભિનેત્રી તરીકે જાણીતી છે. જેમને ત્રણ બાળકો એવા અલી ખાન, સૈફ અલી ખાન અને સોહા અલી ખાન. આ શર્મિલા ટાગોર બોલિવૂડ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઊંચું પદ ધરાવે છે. અને હાલ તેઓ સૈફ અલી ખાન ના નવાબ તરીકે કામ કરી રહ્યા છે, અને જેઓ પેલેસનો માલિક પણ છે. અભિનેતા સૈફ અલી ખાન અને કરિના કપૂર સાથે લગ્ન કર્યા અને બંનેને બે પુત્રો પણ છે.

વડીયાર રાજવંશ :

ત્યારે વાત કરીએ તો મૈસુરના વાડિયા વંશના રાજા એવા યદુ વરની તો તેમની પત્ની ઇસિકા એ એક બાળકને જન્મ આપ્યો.તમને જણાવતા કહીશ કે એક રાજવી પરિવારની સંપત્તિ આશરે 10,000 કરોડ રૂપિયાનો હોવાનું અનુમાન લગાવ્યું છે, ત્યારે તેઓ મહારાજા બન્યા ત્યારબાદ વધ વીર કૃષ્ણ દત્ત રજા વાડિયાર તરીકે જાણીતા થયા છે. 23 ફેબ્રુઆરીએ યદુવંશીએ રાણીએ દત્તક લીધો હતો. ત્યારબાદ તેને રાજા બનાવવાનો નિર્ણય લેવાયો અને રાજવી પરિવારે ૧૯૯૯થી મૈસુર પર શાસન કર્યું છે,ત્યારથી તેમણે રાજાને ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે છેલ્લે 1974માં રાજ્યાભિષેક થયો હતો. ત્યારબાદ યજુર્વેદના કાકા શ્રીકાંત નરસિંહ રાજ વાડિયાને ગાદી સોંપવામાં આવી, ત્યારે દુઃખ ભરી વાત એ કે 2013માં તેમનું અવસાન થયું. તેમના અવસાન બાદ યદુવંશી રાજા બનાવવામાં આવ્યો.

મેવાડ રાજવંશ :

મેવાડ રાજવંશ વિશે જણાવતા કહીશ તો અરવિંદસિંહ મેવાડ રાજવીના પૂર્વ રાજા ભાગવતજી નો પુત્ર છે, તેઓ મોટી મોટી ઇવેન્ટ્સમાં જઈએ, ત્યારે અરવિંદ સિંહ ની હાજરી જોવા મળે છે. મેવાડ પરિવારમાં અરવિંદસિંહ વારસદાર છે. તેઓ ક્રિકેટ અને પોલોના ખુબ જ શોખીન છે. અરવિંદસિંહ કચ્છની રાજકુમારી વિજય રાજ સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર કે જેનું નામ લક્ષ્યરાજસિંહ અને એક પુત્રી પણ રજા છે ત્યારે તમને જણાવતા કહીશ કે અરવિંદસિંહ લક્ઝરી ગાડીઓ નો ખૂબ જ શોખીન છે,તમને એ વાત જણાવતા કહીશ તો નવાઈ લાગશે કે અરવિંદસિંહ પાસે ઘણી બધી રોયલ ગાડીઓ પણ છે. આજે પણ રાજાશાહી ઠાઠ ભોગવી રહ્યો છે. આ પરિવાર જેમા જાહોજલાલી જોવા મળે છે.

જોધપુરના રાઠોડ :

જોધપુરના રાઠોડ પરિવાર વિશે વાત કરીએ તો રાઠોડ પરિવાર ના વંશજો જોધપુરમાં રહે છે. અને જ્યાં મેહરાનગઢ કિલ્લો અને ઉમેદ ભવન પેલેસ આવેલું છે, એ તેમનું ઘર છે.. જેને વિશ્વનો સૌથી મોટો કિલ્લો અને સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન તરીકે પણ જણાવવામાં આવ્યું છે. મહારાજા વિશે વાત કરીશું તો તેમને એક પત્ની અને બે બાળકો છે અને તેમની સાથે ઉમેદ ભવન પેલેસ માં રહે છે.

આ મહેલ મોટે ભાગે લોકો માટે પ્રવાસી સ્થાન બની ગયું છે, અને બાકીના ભાગમાં સંચાલન group of hotels દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તે પરિવાર સાથે સંચાલન ચાલે છે. તેથી તેમને કામ સોંપવામાં આવ્યું છે. રાજ્ય સભાના સભ્ય તરીકે પણ મહારાજા એ કામ કર્યું છે ત્યારે થોડા વર્ષો પહેલા ત્રિનિદાદ અને ટોબેગો માં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી છે. અત્યારે કહી શકાય કે હજુ પણ આવા રાજવીઓ આપણા દેશમાં ઉપલબ્ધ છે, કે તેઓ તેમની જીવનશૈલી જાહોજલાલીથી જીવી રહ્યા છે. અને આ વાત અચરજ ભરી લાગી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*