મિત્રો જો દુનિયાના દેશોની વાત કરવામાં આવે તો સોનુ જુના સમયથી વ્યાપારમાં મુખ્ય રહ્યુ છે. આજના સમયમાં પણ ગોલ્ડ રિઝર્વ જે તે દેશનું રહે છે અને તેના આધારે જ તે દેશ પોતાની કરન્સી છાપી શકે છે ત્યારે દુનિયામાં હાલ કહી શકાય કે ગોલ્ડ વોર ચાલી રહ્યું છે.
સરળ શબ્દમાં કહેવામાં આવે તો કોરોના પહેલા ચીન સોનુ એક્સપોર્ટ કરતું હતું પરંતુ કોરોના બાદ તેને એક્સપોર્ટ બંધ કરી અને સોનુ આયાત કરવાનું શરૂ કર્યું ત્યારે અન્ય દેશો પણ ધીરે ધીરે સોનું એકઠું કરી રહ્યા છે.સોવરીન ગોલ્ડ બોન્ડ સિરીઝ IV નો પબ્લિક ઈશ્યુ 16 મી ફેબ્રુઆરીએ બંધ થઈ રહ્યો છે
એટલે કે તેમાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે અને આમાં તમે 6623 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવેશ સોનું ખરીદી શકો છો અને તમને સરકાર 24 કેરેટના 99.9 ટકા શુઝ સોનામાં રોકાણ કરવાની તક આપવામાં આવે છે અને આ બોન્ડ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે SGBs કાયમ ખરીદી શકતા નથી આ માટે સમયાંતરે તારીખ જાહેર કરવામાં આવે છે. આગામી 22 ડિસેમ્બરે તેને ખરીદવાની તક હતી અને મોટાભાગના નાણાકીય નિષ્ણાંતો તમારા પોર્ટ ફોલિયા માં સોનાનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આવી સ્થિતિમાં આજે તમારી પાસે સસ્તું સોનુ ખરીદવાનો મોકો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment