બસ અને કાર વચ્ચે ટક્કર થતા એવી ભયંકર આગ લાગી કે… કારમાં બેઠેલા વકીલ જીવતા સળગી ગયા… બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખાનગી બસ અને કાર વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં આગ લાગી ઉઠી હતી. આ કારણસર કારમાં બેઠેલા વકીલ જીવતા સળગી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

Rajasthan Advocate Burnt Alive VIDEO; Nagaur Bus-Car Collision In Merta | बस से टक्कर के बाद कार में लगी आग, मौके पर जुटे लोग भी नहीं बचा पाए - Dainik Bhaskar

આ અકસ્માતની ઘટના આજરોજ સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કૈલાશ નારાયણ દધીચ હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી અને તેઓ એક એડવોકેટ હતા. તેઓ આજરોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ઘરેથી પોતાની કાર લઈને બહાર નીકળ્યા હતા.

Rajasthan Advocate Burnt Alive VIDEO; Nagaur Bus-Car Collision In Merta | बस से टक्कर के बाद कार में लगी आग, मौके पर जुटे लोग भी नहीं बचा पाए - Dainik Bhaskar

આ દરમિયાન રસ્તામાં જઈ રહેલી એક ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ કારણોસર ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જ્યારે કારમાં આગ લાગે ત્યારે કારની અંદરથી કોઈપણની ચીસો સંભળાઈ રહી ન હતી.

આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક કારની અંદર બેભાન થઈ ગયા છે. ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં કારમાં બેઠેલા એડવોકેટનું દર્દનાક મોત થયું છે. એડવોકેટને સંતાનમાં બે દીકરાઓ છે. જેમાં એક દીકરાની ઉંમર 9 વર્ષની અને બીજા દીકરાની ઉંમર 6 વર્ષની છે. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*