એક સાથે થયો ચણાના ભાવમાં આટલો મોટો ઉછાળો – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ચણાના ભાવ…

ચણાનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર ગુજરાતની અન્ય માર્કેટયાર્ડમાં ચણાના ભાવ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. માર્કેટયાર્ડમાં પાક વેચવા માટે ખેડૂતોની પડાપડી થઇ રહી છે. ગઈકાલે માર્કેટયાર્ડમાં ચણાની આવક 50000 મણ થઇ હતી. રાજ્યમાં 26 માર્ચના રોજ અનેક માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણા ની ખરીદી શરૂ કરવામાં આવી હતી.

આ વર્ષે ચણાની આવકમાં ખૂબ જ સારી થઈ છે અને ખેડૂતોને ચણાના ભાવ પણ ખૂબ જ સારા મળી રહ્યા છે. ચણાના ભાવ ની વાત કરીએ તો સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 910 રૂપિયા બોલાયો હતો. ગોંડલ માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 950 રૂપિયા બોલાયો હતો.

જુનાગઢ માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 1000 રૂપિયા બોલાયો હતો. જામનગર માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 1020 રૂપિયા બોલાયો હતો. લાલુપુર માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 875 રૂપિયા બોલાયો હતો. બોટાદ માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 1060 રૂપિયા બોલાયો હતો.

જેતપુર માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 970 રૂપિયા બોલાયો હતો. મહુવા માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 1000 રૂપિયા બોલાયો હતો. કાલાવડ માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 890 રૂપિયા બોલાયો હતો. બાબરા માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 1020 રૂપિયા બોલાયો હતો.

પાલીતાણા માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 986 રૂપિયા બોલાયો હતો. હજુ પણ આગામી સમયમાં ચણાનો ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. ચણાની ખરીદી કરવા માટે માર્કેટયાર્ડમાં વેપારીઓની પડાપડી થઇ રહી છે. હજુ પણ મોટાભાગની માર્કેટયાર્ડમાં ચણા ની આવક થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*