આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે અને જીવન જીવવાના બે પાસાં હોય છે સુખ અને દુઃખ.આ બંનેમાંથી પસાર દરેક લોકોને થવું પડે છે. પરંતુ ઘણા બધા લોકોની મજબૂરી મજબૂર કરી દે છે કે કંઇ પણ કામ કરવા મજબૂર થઈ જાય છે.
એવા ઘણા લોકો છે કે જેઓ દુઃખનો જ સામનો કરી રહ્યા છે તેમણે જીવનમાં સુખ જોયું જ નથી. આજે આપણે એવા લોકો વિશે જાણીએ છીએ કે જેઓ નાનપણથી જ ઘડપણ સુધી માત્ર ને માત્ર દુઃખનો સામનો કરતા આવ્યા છે. એવી જ એક મહિલા વિશે વાત કરીશું કે જેણે પોતાના જીવનમાં સુખ જોયું જ નથી.
વાત કરીશું તો આ મહિલાનું નામ કિરણબેન છે તેઓ તેમની દીકરી સાથે રહે છે. વિસ્તૃતમાં વાત કરીશું તો તેમની દીકરીનું નામ હેનસીબેન છે અને તેમના પિતા કેટલાય સમય પહેલા મૃત્યુ પામ્યા હતા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.
તેથી આ પરિવારમાં એટલી બધી તકલીફો આવી છે કે કિરણબેન પણ બીમાર રહેતા હતા અને પોતાનું ઘર ચલાવવા માટે સાડી પર સ્ટોન ચોંટાડીને દીકરીઓ ગુજરાત ચલાવતી હતી. કિરણબેનના પતિ જ્યારે મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ તેમની પાસે કોઈ ન હતું.
કિરણબેન તેમના બન્ને દિકરાઓને લઈને તેમના ભાઈને ઘરે જતા રહ્યા હતા અને દીકરી એકલા હાથે જ મહેનત કરી બધી જ જવાબદારી ઉપાડી ગુજરાન ચલાવતી હતી. આખા પરિવાર ની બધી જવાબદારી આ દીકરી ઉપર આવી પડી હતી. પતિના મૃત્યુ બાદ કિરણબેન પણ બીમાર રહેતા હતા.
તેથી જવાબદારીઓ દીકરી પર હતી અને દીકરી એકલા હાથે કામ કરી રહી છે.એ પણ આપણે જાણીએ છીએ કે જે લોકોનો જન્મ થાય છે એમનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને લોકોને પણ જીવન જીવવા માટે સુખ અને દુઃખ બંને માંથી પસાર થવું જ પડે છે. આવા ગરીબ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો. 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment