શું તમારી પાસે પણ 1 રૂપિયાનો જૂનો સિક્કો છે, તો આજે જ કમાઈ શકો છો લાખો રૂપિયા,જાણો કેવી રીતે…

ઘણી વખત આપણે એવા સમાચાર સાંભળ્યા હશે કે જુના સિક્કા વેચીને આ વ્યક્તિ લાખોપતિ બની ગયો. મિત્રો આજના સમયમાં પણ ઘણા લોકોને એવા શોખ હોય છે જેવો જૂની એન્ટિક વસ્તુઓને સાચવતા હોય છે તેમની પાસે વર્ષો જૂની ચલણી નોટો અને જુના સિક્કાઓ હોય છે

અને આ જ શોખ તેમને લાખોપતિ કરોડપતિ બનાવવાનું સપનું પૂરું કરી શકે છે હવે તમારી પાસે પણ આવા ચલણી જુના સિક્કાઓ છે અને તમે વેચીને સારી એવી રકમ મેળવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

જો મિત્રો તમારી પાસે એક રૂપિયાનો સિક્કો જે બ્રિટિશ સરકાર ના સમયનો હોય જેમાં 1885 નું વર્ષ છપાયેલું હોય અને જો આ દુર્લભ સિક્કો તમારી પાસે હોય તો તમે તેને ઓનલાઈન સાઈટ ઉપર લિસ્ટિંગ કરીને સારી એવી રકમ પ્રાપ્ત કરી શકો છો.

જો તમારી પાસે પણ આવા અનેક જૂના સિક્કા હોય અને તમે તેને વેચવા માંગતા હોય તો તમે ઓનલાઇન સર્ચ કરો coinbazzar.com અને તેમાં તમારે આ જુના સિક્કાઓના ફોટા લિસ્ટિંગ કરવાના છે અને ત્યારબાદ જે કોઈ ખરીદ કરતા તમારા સિક્કા ખરીદવા માંગતો હશે તે તમારો સંપર્ક કરશે અને ત્યારે તમારે તમારા ભાવ અનુસાર ડીલ કરવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*