સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! બોર્ડની પરીક્ષા વચ્ચે સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર,જલ્દીથી જાણી લો ભાવ…

જો મિત્રો આજે તમને રવિવારના દિવસે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે આ અહેવાલ પર ક્લિક કરવું બરોબર છે. કારણ કે આજના અમે તમને સોના ચાંદીના સુરત શહેરના લેટેસ્ટ ભાવ વિશે માહિતી આપશું જે ગુડ રિટર્નસ વેબસાઈટ મુજબ સાચા અને સચોટ માહિતી હશે.

આપણે બધા જાણીએ છીએ કે દિવસેને દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે જોવાનું છે કે સોના કે ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો થયો છે કે નહીં.17 માર્ચ 2024 ના રોજ એટલે કે આજરોજ રવિવારના દિવસે 22 કેરેટ સોનાનો ભાવ 60640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

અને એક રૂપિયાનો પણ વધારો કે ઘટાડો થયો નથી. આપને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાનો ભાવ 66,150 રૂપિયાપ્રતિ 10 ગ્રામ છે અને તેમાં પણ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી. આપને સાથે મિત્રો જણાવી દઈએ કે રવિવાર અને શનિવારના દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો થતો

નથી કારણ કે આ દિવસ રજા નો દિવસ ગણવામાં આવે છે. પરંતુ માત્ર 15 જ દિવસની અંદર સોનાના ભાવે એવી ફ્લાઇટ પકડી છે કે ક્યાંના ક્યાં ભાવ વયા ગયા છે.ચાંદીના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવે તો ચાંદી પણ આજે સ્થિર જોવા મળ્યું છે

પરંતુ ચાંદીનો ભાવ શું તો તેનો જવાબ છે કે એક કિલો ચાંદીનો ભાવ 77,300 પ્રતિ 10 ગ્રામ છે અને ચાંદી પણ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે અને છેલ્લા ત્રણ જ દિવસમાં ચાંદીના ભાવમાં 2100 રૂપિયાનો મોટો વધારો થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*