3 ભાઈઓની નાની બહેને લગ્નના 4 મહિના બાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… દીકરી ઉપર એવી તો શું આ વખત આવી પડી હશે..?

Newly married woman, Suicide: છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સોમવારના રોજ સાંજના સમયે બનેલી એક સુસાઇડની(Suicide) ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક નવપરિણીત મહિલાએ(Newly married woman) તેના સસરાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર મહિલાએ(Suicide after four months of marriage) ગળાફાંસો ખાધો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં તેનું મોત થઈ ગયું. આ ઘટના મધ્યપ્રદેશના હરદા જિલ્લાના રાવતગાવ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ફૂલડી ગામમાં સોમવારના રોજ સાંજના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સાંજના સમયે 23 વર્ષની નેહા નામની યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

મહિલાના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોએ નેહાને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ હતી. ત્યાર પછી પરિવારના સભ્યો તાત્કાલિક નિહાર ની નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં નિહારે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મૃત્યુ પામેલી મહિલાના લગ્ન ચાર મહિના પહેલા 31 જાન્યુઆરીના રોજ સામાજિક રીતિ રિવાજ મુજબ થયા હતા. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલી મહિલા ત્રણ ભાઈઓમાં નાની હતી. નાની બહેનનું મોત થતાં જ પરિવાર ઉપર દુઃખ ન પહાડે તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*