દીકરીએ પોતાની માતાનો જીવ લઈને મૃતદેહને સુટકેશમાં ભરી કાંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 5:15 pm, Tue, 13 June 23

Bangalore, The daughter killed the mother: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 39 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટે પોતાની જ માતાનો જીવ(daughter killed the mother) લઇ લીધો છે. માતાનો જીવ લીધા બાદ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને પગ નીચેથી જમીને સરકી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે માતાનો જીવ લીધા બાદ ફિઝિયોથેરાપિસ્ટે માતાના મૃતદેહને એક સુટકેશમાં પેક કરી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પછી પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. આ ઘટના બેંગ્લોરમાંથી સામે આવી રહે છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાનો તેની માતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ પોતાની માતાનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી મહિલાની ઓળખ સેનાલી સેન તરીકે થાય છે. તે પશ્ચિમ બંગાળની છે. હાલમાં તે પોતાના પતિ અને સાસુ સાથે બેંગ્લોરમાં એક ફેલટમાં રહે છે.

સોમવારના રોજ સેનાલી એક સૂટકેસ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં તેને પોલીસને જણાવ્યું કે આમાં તેની માતાનું મૃતદેહ છે. આ વાત સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી અને 302 હેઠળ કેસ નોંધીને મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે વતી ઘરે હાજર ન હતો અને સાસુ બીજી રૂમમાં હતા. પરંતુ પુત્રવધુ એ પોતાની માતાનો જીવ લઈ લીધો છે, આ વાતની જાણ સાસુને ન હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીએ પોતાની માતાનો જીવ લઈને મૃતદેહને સુટકેશમાં ભરી કાંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*