લગ્નમાં વગર આમંત્રણે જમવા ઘુસેલા યુવકે વરરાજા પાસે જઈને કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો આમંત્રણ વગર લગ્નમાં સારું સારું જમવા ઘૂસી જતા હોય છે. અમુક લોકો કોઈને ખબર ન પડે તેમ લગ્નમાંથી જમીને બહાર આવી જતા હોય છે. જ્યારે અમુક લોકો પકડાઈ જતા હોય છે. થોડાક સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હોય તો જેમાં લગ્નમાં જમવા ઘુસેલા યુવકને લોકોએ ડીશ ધોવા માટે બેસાડીઓ હતો.

ત્યારે હાલમાં એક લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નમાં આમંત્રણ વગર જમવા ઘૂસેલા એક યુવકે વરરાજા પાસે જઈને કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે. વાયરલ થયેલો વિડિયો બિહારથી સામે આવી રહ્યો છે. બિહારમાં હોસ્ટેલમાં રહેતો એક વિદ્યાર્થી વગર આમંત્રણ એ એક લગ્નમાં જમવા માટે જાય છે.

લગ્નમાં જમતા પહેલા તેને વરરાજા પાસે જઈને કંઈક એવું કર્યું કે જાણીને ચોકી જ હશો. તે જમતા પહેલા વરરાજા પાસે જાય છે અને તેને પોતાની મજબૂરી જણાવે છે. ત્યારબાદ વરરાજાએ કંઈક એવું કર્યું કે લોકો સોશિયલ મીડિયામાં વરરાજા ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ આલોક છે. તે બિહારની એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક લગ્નમાં વરરાજા પાસે જાય છે અને તેને કહે છે કે, હું તમારા લગ્નમાં આવ્યો છું, પરંતુ મને તમારું નામ પણ ખબર નથી. હું હોસ્ટેલમાં રહું છું અને મને ભૂખ લાગી હતી અને હોસ્ટેલમાં જમવાનું બનાવ્યું ન હતું. મેં જોયું કે અહીં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એટલા માટે હું અહીં ખાવા માટે આવ્યો છું. મારાથી તમને કોઈ વાંધો છે.

વરરાજા શાંતિથી આ યુવકની વાત સાંભળે છે અને કહે છે કે મને તારાથી કોઈ વાંધો નથી. અને ત્યારબાદ વરરાજાએ આ યુવકને કંઈક એવું કહ્યું કે સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. વરરાજા યુવકને કહે છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ તું ખાવાનું લઈ જાજે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વિડીયો ટ્વીટર પર @Indian_doctor નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે અને 15,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો વરરાજા ના વખાણ કરતા નથી થાકતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*