રોડની વચ્ચોવચ બાઈક પર જોખમી સ્ટંટ કરવા આ યુવકને ભારે પડી ગયા, પોલીસ કાર્યવાહી કરશે – જુઓ જોખમી સ્ટંટનો વિડીયો…

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો જોયા હશે. તમે ઘણા લોકોને જીવ જોખમમાં નાખીને બાઈક પર અવારનવાર સ્ટંટ કરતાં વીડિયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ નજીક વિડિયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક યુવક ભારે ભીડ વચ્ચે બાઈક પર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

ત્યાંથી નીકળેલા અન્ય યુવકોએ વ્યક્તિના સ્ટંટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વીડિયોને લઈને પોલીસ કાર્યવાહી કરશે. મંગળવારના રોજ રાત્રે આગ્રાના લાઈફલાઈન એમજી રોડ ઉપર UP 80 FM 0095 નંબરની બાઈક પર એક યુવક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો હતો.

આ યુવક વાહનની અવર-જવર વચ્ચે બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. જ્યારે અન્ય વાહન ચાલકોએ આ વ્યક્તિનો વિડીયો ઉતાર્યો ત્યારે બાઇક પર સ્ટંટ કરી રહેલો યુવક ચાલુ બાઈકમાં પાછળ ફરીને પોઝ આપવાનું શરૂ કરી દીધું હતું.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ યુવક પોતાનો જીવ જોખમમાં નાખીને બાઈક પર સ્ટંટ કરી રહ્યો હતો. યુવકની એક નાનકડી ભૂલ ના કારણે મોટી દુર્ઘટના બની શકે છે. હાલમાં આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

પોલીસ વીડિયોના આધારે યુવકની સામે કાર્યવાહી શરૂ કરશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ યુવક લગભગ 7 કિલોમીટર સુધી બાઈક પર સ્ટંટ કરી રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*