હિંમતનગરની ખેડૂતની દીકરી 12 સાયન્સમાં 80 ટકા લાવી, દીકરીનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે સુરતના આ બિલ્ડરે કર્યું એવું કામ કે….

હાલના યુગમાં બાળકો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. ત્યારે વાત કરીએ તો ગરીબ પરિવારના બાળકો ભણવા માટે ખૂબ જ હોશિયાર હોય છે. પરંતુ તેમની આર્થિક સ્થિતિને લીધે ભણી શકતા નથી એવા પણ કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે.

તેમાંની એક જ એવી ઘટના સામે આવી છે જેની વાત કરીશું. હિંમતનગરના રામપુર ગામમાં રહેતી એ યુવતી નો અહેવાલ પ્રસારીત કર્યો હતો.જેમાં એ યુવતીએ કોઈપણ પ્રકારની સુવિધા વગર જ 12 સાયન્સની પરીક્ષામાં 80 ટકા સાથે પાસ થઇ છે.

અને એ દીકરીનું સપનું છે કે MBBSમાં અભ્યાસ કરી અને ડોક્ટર બને પરંતુ તેનું સપનું અધૂરું રહી જાય છે. એવું પણ કહી શકાય ત્યારે એ દીકરીની મદદે સુરતનો બિલ્ડર વિજય ભરવાડ તેની મુલાકાતે આવ્યા છે. એ દીકરીને ભણીને MBBS નાં ડોક્ટર બનવું છે.

ત્યારે એ દીકરીને ભણવાનો સંપૂર્ણ ખર્ચે સુરતનો બિલ્ડર વિજય ભરવાડ આપવાના છે. અને વિજય ભાઈ ને એક ઘટના વિશે ન્યુઝ ના માધ્યમથી જાણ થઈ હતી.ત્યારે તે તેને ઘટનાની જાણ થતાની સાથે જ તેઓ તેની ટીમ સાથે દીકરીના ઘરે પહોંચ્યા હતા.

એ દીકરીની આર્થિક પરિસ્થિતિ સાંભળી વિજયભાઈએ તેની મદદ કરવાનું વિચાર્યું અને દીકરીને ભણવા માટેની સમગ્ર મદદ કરવાની પૂરેપૂરી તૈયારી બતાવી. એટલું જ નહીં પરંતુ એ દીકરીને રહેવા માટે સારું ઘર પણ નથી તે ખેતરમાં રહે છે તેના સ્કૂલના ટીચર દ્વારા 12 સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

ત્યારે એ દીકરી ભણવામાં હોશિયાર હોવાથી તેને ભણવાનો સમગ્ર ખર્ચ વિજયભાઈ આપશે અને દીકરી તેના અધૂરા સપના પણ પૂર્ણ કરશે અને તેના માતા પિતા નું નામ રોશન કરશે. ત્યારે એક દીકરીનું સપનું પણ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું તેની મહેનતથી સાકાર કરશે એવું પણ કહી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*