પત્ની પોતાના પતિને છોડીને બીજે રહેવા ચાલી ગઈ, પતિએ વીડિયો બનાવીને ગળાફાંસો ખાઇ લીધો, વીડિયોમાં પતિ પત્નીને એવું કહી રહ્યો છે કે…

થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર કોટામાં 11 એપ્રિલના રોજ 33 વર્ષના એક યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા યુવકે એક વિડીયો બનાવ્યો હતો તે વિડિયો ગઈકાલે સામે આવ્યો છે. વીડિયોમાં યુવક પોતાની પત્નીને કહી રહ્યો હતો કે, હું માત્ર તને જ પ્રેમ કરું છું, મારા મૃત્યુ પછી પણ કરતો રહીશ.

આ વીડિયોમાં યુવકે પોતાની પત્ની સાથે પ્રેમથી ભરેલી વાતો કરી હતી. વીડિયોમાં યુવક કહે છે કે, હું તને સાત જન્મો સુધી પ્રેમ કરીશ. હું તો આ દુનિયા છોડીને ચાલ્યો જાઉં છું, છતાં પણ હું તને કાયમ માટે પ્રેમ કરીશ. મારો પ્રેમ જૂઠું નથી, મારી હાલત જ ખરાબ છે. મારા માતા પિતાથી લઈને કોઈપણ વ્યક્તિએ મને ટેકો આપ્યો નથી.

હું તને હંમેશા પ્રેમ કરતો રહીશ તો ફક્ત મારા માટે જ બની છે. મેં તને ખૂબ જ પ્રેમ કર્યો છે. બાય..બાય.. તને મારી સાથે ખૂબ જ પરેશાની હતી. હું જાવ છું. તારાથી દૂર તું મને ક્યારેય મળી શકીશ નહીં. સંદીપ પાસે ન જાતિ યાદ રાખજે આવા તેની પાસે ન હતી. મળતી માહિતી અનુસાર અરવિંદના યુવકે 2017માં નિશાન નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

લગ્ન કર્યા બાદ બંને પોતાના પરિવારજનોથી અલગ રહેવા લાગ્યા હતા. લગ્નના સાત મહિના બાદ નિશાને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી મળી હતી. નિશા ઉદયપુરમાં જ હોસ્ટેલમાં રહેવા લાગી હતી. ત્યારબાદ નિશા અને અરવિંદ વચ્ચે માથાકૂટ થવાનું શરૂ થઇ ગયું હતું. બંને વચ્ચે સંબંધ બગાડવા લાગ્યા હતા.

મૃત્યુ પામેલા અરવિંદના પરિવારજનોનો આરોપ છે કે, નિશા ઉદયપુરમાં સંદીપ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. તેથી નિશાએ અરવિંદ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને દરરોજ અરવિંદ સાથે માથાકૂટ કરવા લાગી હતી. એટલું જ નહીં પરંતુ નિશાએ અરવિંદના પરિવારજનોને પણ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

આ બધાથી કંટાળીને અરવિંદે 11 એપ્રિલના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બની ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે એવી રીતે પોલીસે અરવિંદ નો મોબાઈલ પણ જપ્ત કરી લીધો હતો અને થોડાક દિવસ બાદ અરવિંદના મોબાઈલ માંથી વિડીયો મળી આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*