આખું શહેર માથે લીધું…! એક યુવક કપડાં પહેર્યા વગર 100 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક કપડાં પહેર્યા વગર 100 ફૂટ ઊંચા ટાવર પર ચડી જાય છે. યુવકને આ હાલતમાં ઉપર જોઈને નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે.

ઘટનાની જાણ થતા જહાંગીરબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે નીચે ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો અને ત્યારબાદ ભારે જહેમત બાદ ટાવર પર ચડેલા યુવકને નીચે ઉતરવા માટે રાજી કર્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર પોલીસ અને મ્યુનિસિપાલટીની ટીમ યુવકને ટાવર પરથી ઉતારવામાં નિષ્ફળ જતા SDRFની તેમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ભારે જહેમત યુવકને ટાવર પરથી નીચે ઉતાર્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે આ યુવક માનસિક વિકલાંગ છે.

સાગરના રાહતગઢનો રહેવાસી આ યુવક તેના પરિવાર સાથે ભોપાલમાં રહે છે. મળતી માહિતી અનુસાર ટાવર પણ ચડેલો યુવક કંઈ પણ બોલ્યો ન હતો અને તેની કોઈ પણ પ્રકારની માંગણી પણ કરી ન હતી. મળતી માહિતી અનુસાર ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ત્રણ કલાક બાદ યુવકને ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. નીચે ઉભેલા કેટલાક લોકોએ આ યુવકનો વિડીયો ઉતારી લીધો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*