હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરતમાં યોજાયેલા એક અનોખા લગ્નનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગ્નમાં એવી અનોખી થીમ રાખવામાં આવી હતી કે ત્યાં હાજર સૌ કોઈ લોકોનું દિલ ખુશ થઈ ગયું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે લગ્નની થીમ ભગવાન શ્રીરામના અયોધ્યા જેવી રાખવામાં આવી હતી. ચારેય બાજુ મોટા મોટા કિલ્લાઓ અને મોટા મોટા મહેલ બનાવવામાં આવ્યા હતા.
લગ્નની આ અનોખી થીમ જોઈને લગ્નમાં આવેલા તમામ મહેમાનો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. હાલમાં આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્ન જોઈને લોકો ખૂબ જ ખુશ છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.
View this post on Instagram
વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર iamsuratcity નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો દિલથી વિડિયો ને લાઇક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment