સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર ડાન્સના વિડીયો જોયા હશે. ઘણા ડાન્સના વિડીયો તમને ખૂબ જ પસંદ આવતા હોય છે અથવા તો ઘણા ડાન્સ ના વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડો છો. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોના નવા નવા ડાન્સ સ્ટેપના વિડીયો જોયા છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ જાનમાં કરેલા અનોખા ડાન્સ સ્ટેપનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જાનમાં અલગ-અલગ ખૂણા પર અલગ-અલગ ડાન્સ સ્ટેપ કરી રહ્યો છે. ડાન્સ દરમિયાન તે ક્યારેક PT પણ કરે છે.
ડાન્સ કરતી વખતે તે સલામી પણ આપે છે. હાલમાં આ વ્યક્તિના ડાન્સ સ્ટેપનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે. વાયરલ થયેલો આ રમુજી વિડિયો ટ્વીટરમાં IPS ઓફિસર DIPANAHU KABRAએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે.
ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. ? pic.twitter.com/Vh7BqQokaZ
— Dipanshu Kabra (@ipskabra) April 21, 2022
આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત 19 હજારથી પણ વધારે લોકોએ વિડીયો અને પસંદ કર્યો છે. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment