પ્રેમમાં પાગલ થયેલ યુવતી સુરતના અમરોલી બ્રિજ પરથી કૂદીને આપઘાત કરવા જઈ રહી હતી, બરોબર ભગવાન બનીને આવ્યો TRB જવાન અને પછી તો…જુઓ વિડિયો

સુરતમાં આંધળા પ્રેમમાં ગાંડા થતાં યુવાનો અને યુવતીઓ માટે ચેતવણી નો કિસ્સો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી ચાર વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવાના સપના જોઈ રહી હતી ત્યારે બે દિવસ પહેલા તેનો પ્રેમી એક સંતાનનો બાપ હોવાનું જાણ થતાં યુવતીને ભારે આઘાત લાગ્યો

અને ત્યારબાદ તેને પોતાનું જિંદગી ટૂંકાવી લેવાનું વિચાર્યું અને અમરેલી ભારે આઘાત લાગ્યો અને ત્યારબાદ તેને પોતાનું જિંદગી ટૂંકાવી લેવાનું વિચાર્યું અને અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવા જઈ રહ્યો હતો ત્યારે ટીઆરપીના જવાન સહિતના લોકોએ તેને બચાવીને તેના પિતાને સોંપી દીધી હતી.

અમરોલી જુના જગાતનાકા પાસે ટ્રાફિક પોલીસના તાબા હેઠળના ટ્રાફિક બ્રિગેડ નો સ્ટાફ પર જ બજાવી રહ્યો હતો ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતાં રાહદારીઓની નજર તાપી નદીના બ્રિજની લોખંડની ગ્રીલ ઉપર ચડીને કૂદવાનો પ્રયાસ કરતી યુવતી ઉપર પડી હતી

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અને આ દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા રાહુલ કૈલાશભાઈ દાયમાને તાત્કાલિક રિક્ષાચાલકે બૂમ પાડીને બોલાવ્યા હતા.આ દરમિયાન રાહુલે આપઘાત કરવા જઈ રહેલી યુવતીની સાથે વાતચીત કરવા લાગ્યો અને એ પછી વાતમાં વ્યસ્ત કરીને અન્ય લોકો સાથે તેને પકડી રાખી અને તરત જ ફાયર કંટ્રોલ

અને પોલીસને જાણ કરી અને મહિલાને કૂદવા જતા પર રોકવામાં આવી હતી.આ અંગે પોલીસ મહિલા સુરક્ષા મેમ્બર જલ્પા સોનાની એ કહ્યું કે તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા અને

આ દરમિયાન યુવતીને તાપી નદીના બ્રિજ પરના ગ્રીલ પર ચડતા જોઈ હતી એટલે તાત્કાલિક દોડી જઈને તેનીના પગ પકડી રાખ્યા હતા અને આ દરમિયાન ફાયર બ્રિગેડ અને ટીઆરપીના જવાનો તથા અન્ય લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ યુવતી નું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*